Jamnagar/જામનગર:પિતાએ ચાર વર્ષના પુત્રની કરી હત્યા, ધ્રોલમાં ચાર વર્ષીય માસુમ પુત્રની કરાઇ હત્યા, પોલીસે હત્યાન ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
kadi/કડીના બાવલુમાં આધેડની હત્યા કરાઇ, હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી, મૃતકની બહેને નોંધાવી હત્યાની ફરિયાદ
Surat/સુરત:BRTS કોરિડોરના ગેટને લઇ વિવાદ, સ્વિંગ ગેટ લગાવનાર એજન્સીને બ્લેકલીસ્ટ, કોરિડોરમાં લગાવેલા 278 ગેટ લગાવ્યા હતા, 278 ગેટમાંથી 50 જેટલા ગેટ જ છે ચાલુ
vadodra/વડોદરા:એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની કાર્યવાહી, કારેલીબાગમાં વિસ્તારમાં કરાઇ કાર્યવાહી, હોટેલમાંથી બે બાળમજૂરોને મુક્ત કરાવાયા
Ahmedabad/અમદાવાદ:લા પિનોઝ પિઝામાંથી નિકળ્યા જીવડા, પરિમલ ચાર રસ્તા પાસે લા પિનોઝ પીઝા સીલ, જીવડાવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
India/સંસદ બાદ AMCમાં પણ ડ્રેસ કોડ, AMCનાં 20,000 કર્મચારી હવે યુનિફોર્મમા ઓળખાશે, આગામી મહિના સુધીમાં ડ્રેસ કોડ અમલી થશે
Surat/સુરતમાં ફરી ડ્રગ્સ ઝડપાયું, રાંદેરમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, 4 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, SOG પોલીસે ત્રણને ઝડપી પાડયા
Ahmedabad/અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક યથાવત, સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, વ્યાજખોરોએ ત્રણ ગણાં નાણાં વસુલ્યા