Gujarat/દેવગઢબારીયામાં 4 લોકો નદીમાં ફસાયા, એસડીઆરએફની ટીમે રાત્રી દરમ્યાન 3ને બચાવ્યા, રેસ્કયુ કરવા ગયેલી ટીમના બે સભ્યો પણ ફસાયા, હાલમાં કુલ ત્રણ લોકો છે પાનમ નદીમાં ફસાયેલા, અમદાવાદથી હેલિકોપ્ટર પહોચ્યા બાદ કરાશે રેસ્કયુ, સ્થાનિક ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી ઘટના સ્થળે, જીલ્લા કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે
Rajkot/રાજકોટ શહેરમાં વાદળછાયુ વાતાવરણ, વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ, રાજકોટવાસીઓ આતુરતાથી વરસાદની જોઈ રહ્યા છે રાહ
Somnath/દેશના આર્મી ચીફ સોમનાથ મહાદેવના દર્શનાર્થે, આર્મી ચીફ મનોજ પાંડે સહપરિવાર દર્શનાર્થે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે આર્મી દ્વારા મોરચો, સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
Banaskantha/બનાસકાંઠા: દિયોદરમા વરસાદના આગમન સાથે વિજ શોર્ટ સર્કિટ,શકિતનગર સામે રેલ્વે સ્ટેશન રોડ પર શોર્ટ સર્કિટ
Surat/સુરત: માંડવીના પાતલ ગામની ઘટના, હોળી ફળિયામાં પાળેલા શ્વાન પર દીપડાનો હુમલો, ઘર માલિકે કરી બૂમાબૂમ દીપડો શ્વાન મૂકી ભાગી છૂટ્યો
Junagadh/જુનાગઢ: રાજભા ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ,બેંગ્લોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં થયો વરસાદ