Breaking News/અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી જુગારીઓ પકડાયા, સેટેલાઈટ પોલીસે દરોડો પાડ્યો હતો, કુલ 9 જુગારીઓ ની ધરપકડ કરાઈ, પૂર્વ A.DGPનો પુત્ર પણ જુગાર રમતા ઝડપાયો, પૂર્વ A.DGPનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત ઝડપાયો, પોલીસે 77 હજાર રોકડા સહિત 13.39 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
Breaking News/આવતીકાલથી દિલ્હીમાં G-20 સમિટ, દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે G-20 સમિટ, અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન દિલ્હી આવવા રવાના, G-20માં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે બાઈડન, આજે બ્રિટનના PM ઋષિ સુનક આવશે ભારત, આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં પહોંચશે ભારત
Breaking News/અમદાવાદ: રિવરફ્રન્ટ પર મલ્ટી લેવલ પાર્કિંગ ખુલશે, અટલ બ્રિજ પર જવા નાનો સ્કાય બ્રિજ બનાવાયો, પાર્કિંગમાંથી સીધા અટલ બ્રિજ પર જઈ શકાશે, ચાર્જિંગ માટે ઈ-ઝોનની કરાઈ વ્યવસ્થા રિવરફ્રન્ટ પર પાર્કિંગની ઝંઝટ દૂર, 60 કરોડના ખર્ચે 7 માળનું મલ્ટી લેવલ પાર્કિંગ, 1000 જેટલા ટુ-વહીલર પાર્ક થઈ શકશે, 700 જેટલી ફોર-વહીલર પાર્ક થઈ શકશે, ટુ-વ્હીલરના 10 રૂપિયા,ફોર-વ્હીલરના 20 રૂપિયા ચાર્જ
Breaking News/અમદાવાદમાં હથિયારો ઠાલવવાનો મામલો, ફરાર મુખ્ય આરોપીને પકડવા ટીમો બનાવાઇ, આરોપીને પકડવા પોલીસની સઘન શોધખોણ, આરોપીઓ અગાઉ હથિયાર લાવ્યા કે કેમ તેની તપાસ?, હથિયારનો જથ્થો કોને આપવાનો હતો તેની તપાસ, ઝોન-7 પોલીસે 6 લોકોને હથિયારો સાથે પકડ્યા હતા
Breaking News/દ્વારકામાં આજે નંદમહોત્સવ યોજાશે, ખુબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર, ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા ભક્તો, મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ, સમગ્ર દ્વારકા બની કૃષ્ણમય
Breaking News/કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવશે ગુજરાત, આવતીકાલે આવશે મુકુલ વાસનીક ગુજારત, પ્રભારી બન્યા બાદ બીજી વાર ગુજરાત મુલાકાત, અમદાવાદ અને વડોદરા ખાતે મળશે બેઠક, 9 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં બેઠકનો ધમધમાટ, 10 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાશે બેઠક, અમદાવાદ કોંગ્રેસ કાર્યલાય ખાતે યોજાશે બેઠક, કોંગ્રેસ સંગઠના વિવિધ કમિટીના હોદેદારો સાથે ચર્ચા, કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ કરશે બેઠક, લોકસભા ચૂંટણી માટે બનશે રણનીતિ, બપોર બાદ કોર કમિટી અને કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક, 10 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાશે સંમેલન, મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુકુલ વાસનીક કરશે બેઠક
Breaking News/વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, સવારે 4.12 મિનિટે 3.5ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ પાલીતાણાથી 29 કિમિ દૂર નોંધાયું
Breaking News/બોટાદ: BJPના પૂર્વ પ્રમુખનો પુત્ર જુગારમાં ઝડપાયો, જાહેરમાં જુગાર રમતા ઝડપાયો પૂર્વ પ્રમુખનો પુત્ર, દલસુખ અમદાવાદીનો પુત્ર જુગાર રમતા ઝડપાયો, 5 લોકો રમતા હતા જાહેરમાં જુગાર, બાતમીના આધારે બોટાદ પોલીસે કરી રેડ, કુલ 31,200 ના મુદ્દામાલ સાથે કબ્જે