Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/બનાસકાંઠાના કાંકરેજમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ફતેપુરા પ્રા. શાળાના 3 વિધાર્થીઓનું ડૂબવાથી મોત, શાળાની પાસે આવેલ તળાવમાં ડૂબયાં 3 વિદ્યાર્થીઓ, બે સગા ભાઈ સહિત 3 વિધાર્થીઓ ડૂબ્યા, શાળાએથી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે બની ઘટના, ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા, વિદ્યાર્થીઓના પરિવારમાં આક્રંદ છવાયો  

Breaking News/ભાવનગર GST કાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, પાલીતાણા ટાઉનમાં આચર્યું હતું GST કાંડ, મજૂરોના આધારકાર્ડમાં ચેડાં કરી બનાવી બોગસ પેઢી, બોગસ પેઢીઓ બનાવી આચરાયું કરોડોનું GST કૌભાંડ, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે ગુનો, GST કૌભાંડનો સૂત્રધાર આશીફ પઠાણ ઝડપાયો, બીજો સૂત્રધાર અખ્તર અબ્બાસ ખેતાણી પોલીસ ગિરફ્તમાં, ત્રીજો આરોપી મહમદ અકીલ મેઘાણી પણ પોલીસના સકંજામાં, ત્રણેય આરોપીની ધોરણસર અટક કરવામાં આવી, કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે  

Breaking News/બોટાદ:વિદ્યાર્થિનીએ કર્યો આપઘાતનો પ્રયાસ, બુટલેગરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ, ધો. 11ની વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, બુટલેગર વિદ્યાર્થિનીને આપતો હતો માનસીક ત્રાસ, મનજી ડોન નામનો બુટલેગર હેરાન કરતો હતો, બુટલેગરના ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, વિદ્યાર્થિનીને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાઈ, ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોચી  

Breaking News/રાજ્યમાં 24 કલાકમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી, મહીસાગર, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, ઉ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી, 24 કલાક માટે ફિશરમેન વોર્મિંગ આપવામાં આવી

જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે/ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ગુજરાતની મુલાકાતે 2024 લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે લુણાવાડા ગોધરા ખાતે વિશાળ જનસભાને સંબોધશે વડોદરા આજવા રોડ ખાતે પ્રબુદ્ધ કાર્યકર્તાઓ સાથે સંવાદ વડોદરા લોકસભાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે કરશે સંવાદ

અમદાવાદમાં મકાન ધરાશાયી/અમદાવાદ:મીઠાખળી ટી કે હાઉસ પાસે મકાન ધરાશાઈ ચોરાની ગલીમાં મકાન ધરાશાઈ 4 લોકોને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલ્યા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર મકાનમાં એક દટાયેલાનું રેસ્ક્યુની કામગીરી ચાલુ

જુથ અથડામણ/મહિસાગર: મુસ્લિમ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ લુણાવાડાના જૂના ડબગરવાસ વિસ્તારમાં અથડામણ સુન્ની અને ઘાંચી સમાજ વચ્ચે થઈ મારામારી લગ્નના મુદ્દે બે સમુદાયો વચ્ચે થયો પથ્થર મારો પથ્થરમારામાં પાંચ જણાને થઈ ગંભીર ઇજાઓ

રાજકોટમાં સાર્વત્રિક વરસાદ/રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

સાબરકાંઠામાં વરસાદ/સાબરકાંઠા:જિલ્લામાં સર્વત્ર વરસાદ તલોદમાં સાડા ચાર ઇંચ વરસાદ પ્રાંતિજમાં ત્રણ ઇંચ વરસાદ વિજયનગરમાં સવા ઇંચ વરસાદ પોશીનામાં એક ઇંચ વરસાદ ખેડબ્રહ્મા,હિંમતનગરમાં પોણો-પોણો ઇંચ વરસાદ ઇડરમાં વરસાદી ઝાપટા

મહીસાગરમાં વરસાદ/મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આખી રાત ભર ધીમીધારે પડયો વરસાદ નીચાણવાળા અનેક વિસ્તારો થયા પાણી-પાણી ગ્રામ્ય વિસ્તારમાં પણ પડયો ભારે વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy