Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/રાજ્યના 21 તાલુકામાં વરસાદ, તમામ 21 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ખેડાના વસોમાં સૌથી વધુ વરસાદ, વસો તાલુકામાં 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ

Breaking News/ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે PM કરશે મુલાકાત, ભારતીય સમુદાયે PMનું કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, દાઉદી વોરા સમાજ સાથે PM મોદીએ કરી મુલાકાત, ભારતીય સમુદાયે PMનું કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, દાઉદી વોરા સમાજ સાથે PM મોદીએ કરી મુલાકાત

Breaking News/કોંગ્રેસના નેતા લેશે પોરબંદરની મુલાકાત, કોંગ્રેસના નેતાઓ મેળવશે નુક્સાની તાગ, અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી લેશે મુલાકાત, કોંગ્રેસના નેતાઓ મેળવશે નુક્સાની તાગ, અર્જુન મોઢવાડીયા, પરેશ ધાનાણી લેશે મુલાકાત

Breaking News/જૂનાગઢઃ અસામાજિક તત્વો બન્યા બેફામ, દાતાર નજીક અસામાજિક તત્વોનો આંતક, લુખ્ખા તત્વોએ પતિ પત્નીને બતાવી છરી, લુખ્ખાના આંતકથી સ્થાનિક લોકોમાં ફફડાટ, વાળંદ સોસાયટી અને દુબળી પ્લોટ વિસ્તારની ઘટના, રાત્રિના સ્થાનિક લોકો પહોંચ્યા પોલીસ મથકે, અસમાજિક તત્વો વિરુદ્ધ આપી અરજી, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Breaking News/આજે ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે, 60 હજાર ઉમેદવાર આપશે મુખ્ય પરીક્ષા, અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરામાં લેવાશે પરીક્ષા, કુલ 225 પરીક્ષા કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

Breaking News/આગામી બે દિવસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, પાંચ દિવસ રાજયમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આવતીકાલે પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી

Breaking News/મહેસાણાઃ શિક્ષકોની મંડળીમાં ઉચાપત, ખેરાલુમાં શિક્ષકોની મંડળીમાં 1.03 કરોડની ઉચાપત, તાલુકા પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં થઈ હતી ઉચાપત, શિક્ષકોને નાણાં ધિરનારી સહકારી મંડળીમાં થઈ ઉચાપત, ઓડિટ અને ચોકસી અધિકારીની તપાસમાં આવ્યુ બહાર, માજી મંત્રી સહિત 33 વિરૂદ્ધ ફરિયાદનો આદેશ, જસુ દેસાઈ હતા મંડળીના માજી મંત્રી, 30 દિવસમાં ફરિયાદ દાખલ કરવા આદેશ, પ્રમુખને જિલ્લા રજિસ્ટ્રાર આપ્યા આદેશ, નોકરી પર જોખમ આવતા બાકી રકમ ભરવા શિક્ષકો દોડ્યા

Breaking News/મહેસાણાના કડીમાં યુવતી પર દુષ્કર્મ, દુષ્કર્મ ગુજારી કેનાલ નજીક ફેંકી દેવાઈ, સગાઈ કરેલ યુવકે જ દુષ્કર્મ ગુજાર્યું, વિરમગામની યુવતી સાથે થઈ હતી સગાઈ, કારમાં અપહરણ કરી કડી ખાતે કર્યું દુષ્કર્મ, દેત્રોજ રોડ પર યુવતીને ફેકી દીધી, યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી, યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News/અમદાવાદી યુવકની USમાં હત્યા, કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ, 1 લાખ US ડૉલરની કરી હતી માંગ, અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, હિરેન ગજેરાની હત્યા કરાઈ, ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ, અમદાવાદના હિરેન ગજેરાની હત્યા

Breaking News/કોંગ્રેસ ગુજરાતમાં બનાવશે નવા કાર્યાલય, GPCC સિવાય 15 કાર્યાલય બનાવાશે, AICCએ આપી લીલીઝંડી, જીલ્લાવાર કાર્યાલયો બનાવવામાં આવશે, જીલ્લા કાર્યલયો AICC સાથે રહેશે કનેકટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy