બિપોરજોય/જામનગર: અસરગ્રસ્તોને તમામ વ્યવસ્થા પૂરી પડાઇ વહીવટીતંત્ર દ્રારા રહેવાની અને જમવાની વ્યવસ્થા મોટી ખાવડી ગામના 250 લોકોનું સ્થળાંતર દરિયા નજીક રહેતા લોકોનું કરાયું છે સ્થળાંતર કુલ 8542 લોકોનું કરાયું છે સુરક્ષિત સ્થળાંતર
બિપોરજોય ઈફેક્ટ/દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન સંભવિત વાવાઝોડાને પગલે આંશિક અસર દરિયાના મોજા પણ ઊંચા ઊછળ્યા લોકોને સલામત સ્થળે રહેવા અપીલ
બિપોરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને નિર્ણય ત્રિવેણી સંગમ, પ્રાચી મંદિર રહેશે બંધ ભાલકા મંદિર પણ રહેશે બંધ મંદિરમાં પૂજા આરતી નિયતક્રમ મુજબ થશે ટ્રસ્ટની વેબસાઇટ પરથી કરી શકાશે દર્શન
બિપોરજોય એલર્ટ/બિપોરજોય વાવાઝોડાને અંગે AMC એલર્ટ વાવાઝોડાને લઇ અટલ બ્રિજ બંધ આજથી બે દિવસ અટલ બ્રિજ રહેશે બંધ
બિપોરજોય/બિપરજોયને લઇ હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વેરી સિવિયર સાયક્લોન જખૌ પોર્ટથી 260 કિમી દૂર વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધ્યુ વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે આવતીકાલે ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે ટકરાશે ત્યારે પવનની ગતિ 125 થી 150 કિમી પ્રતિ કલાક રહેશે અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ કચ્છ, જામનગર, મોરબીમાં સાવચેતી રાખવા સુચના દ્વારકા, રાજકોટમાં વધુ સાવચેતી રાખવા સૂચના આપી લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે
Breaking News/ગઢડા ગોપીનાથજી દેવ મંદિરનો મહત્વનો નિર્ણય, 16 જૂન સુધી દર્શન રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાના લઇ લેવાયો નિર્ણય, વેબસાઈટ પરથી લાઈવ દર્શન કરી શકાશે, વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને અપાશે ફૂડ પેકેટ, ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
Breaking News/દ્વારકાઃ ગૃહમંત્રી પહોંચ્યા દ્વારકાધીશ મંદિરે, હર્ષ સંઘવી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું, વાવાઝોડાનું શંકટ દૂર થાય તેવી કરી પ્રાર્થના, ચાર દિવસમાં બીજી વખત ભગવાનના ચરણે
Breaking News/બિપોરજોયના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, કચ્છમાં 3.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપનો આંચકો, ભચાઉથી 5 કિમિ દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ, લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા, કચ્છની વાગડ ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઈ
Breaking News/બિપરજોય વાવાઝોડાની આંશિક અસર, દ્વારકાધીશ જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઈ, પૌરાણિક માન્યતા પ્રમાણે ધ્વજાનું ખંડિત થવું લાભદાયક, આવનારી આફતથી રાહત મળવાની માન્યતા, ખંડિત ધ્વજા મહત્વનું સૂચન હોવાની માન્યતા, ભારે પવનને કારણે બે દિવસથી નથી ચઢાવાઇ નવી ધ્વજા, આવતીકાલે ભાવિકો માટે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ, તકેદારીના ભાગરૂપે મંદિર પ્રશાશને લીધો નિર્ણય, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અનુરોધ
Breaking News/પાટણઃ સાંતલપુરના રણમાં અગરિયા પરિવારોનું રેસ્ક્યુ, પોલીસ વડા વિજય પટેલ પોલીસ કાફલા સાથે પહુંચ્યા, કચ્છના નાના રણમાં 31 ગામોનાં અગરિયાઓને કર્યુ રેસ્ક્યુ, રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વરગામોમાં કર્યુ રેસ્ક્યુ, મોટી સંખ્યામાં અગરિયાઓને કર્યા રેસ્ક્યુ, SP સાથે વન વિભાગ તેમજ UGVCLની ટીમ જોડાઈ, રાજુસરાગામે અગરિયાઓ સાથે અધિકારીઓએ કરી મિટીંગ