Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદ:અમદાવાદ યુનિવર્સીટીનો ઘેરાવ, NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ફી વધારાને લઈને કાર્યકરોનો વિરોધ, દોઢ લાખના ફી વધારાને લઇ વિરોધ

Breaking News/લુણાવાડાના 60 કાર્યકરોએ ફરી કર્યા કેસરીયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો અપક્ષને ટેકો જાહેર કરતા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા લુણાવાડાના 60 કાર્યકરોએ ફરી કર્યા કેસરીયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો

Breaking News/આણંદ: ઉમરેઠ બંધનું આજે અપાયું હતું એલાન હિન્દૂ સંગઠન દ્વારા અપાયું હતું એલાન સગીરાની છેડતીને લઈ બે જૂથ વચ્ચે થઈ હતી બોલાચાલી પોલીસે બન્ને પક્ષે ફરિયાદ દાખલ કરતા મામલો બીચકયો હતો હિન્દૂ સંગઠનના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ બપોર બાદ હિન્દૂ સંગઠન દ્વારા રેલી યોજી અપાશે આવેદન પત્ર ઉમરેઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News/મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ વિભાગની બેઠક બેઠકમાં આગામી શાળા પર્વેશત્સવ કાર્યકમ મામલે ચર્ચા રાજ્યના તમામ મંત્રીઓ બેઠકમાં હાજર અધિકારીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર આગામી 12 થી 14 જુનના રોજ યોજાનારો છે શાળા પ્રેવેશોત્સવ

Breaking News/લુણાવાડાના 60 કાર્યકરોએ ફરી કર્યા કેસરીયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો અપક્ષને ટેકો જાહેર કરતા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા લુણાવાડાના 60 કાર્યકરોએ ફરી કર્યા કેસરીયા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો

Breaking News/આણંદ:ઉમરેઠમાં સગીરાની છેડતી મામલે તંગદિલી હિંદુ યુવતીઓની વિધર્મીઓએ કરેલી છેડતીથી વિવાદ વિધર્મી યુવકોને જેલભરો આંદોનની ઉચ્ચારી ચીમકી PSIએ ખોટા લોકો સામે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ

Breaking News/સુરેન્દ્રનગરઃ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કર્યા જિલ્લા પંચાયતથી ભોગાવો રિવરફ્રન્ટ કર્યા દબાણો દુર મકાનો, દુકાનો, ગલ્લા સહિત દબાણો દુર DYSP અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મામલતદાર સહિત ન.પા.ની ટીમને પણ સાથે રહી

Breaking News/મહેસાણા:ઉચરપી રોડ પરથી શંકાસ્પદ મૃતદેહ મળ્યો ખેરાલુના સાગથળા ગામના યુવાનનો મૃતદેહ મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયો મહેસાણા સિવિલમાં મૃતદેહ મોકલાયો

Breaking News/અમદાવાદ: શહેરમાં વધુ એક ટોપિંગ રોડ તોડાયો ગુરુકુળ બાદ અનિલ સ્ટાર્ચનો રોડ તોડવામાં આવ્યો ગટર અને પીવાના પાણીની લાઈન એક થતાં રોડ તોડ્યો 2.7 કિમિના રોડને તોડવામાં આવ્યો વરસાદી પાણી ભરવાની સમસ્યાઓથી પરેશાન છે લોકો અધિકારીઓની અણઆવડતના લીધે લોકો પરેશાન

Breaking News/રાજકોટ: સતત બીજા દિવસે PGVCLના દરોડા માધાપર,બેડીનાકા સૈનિક સોસાયટીમાં દરોડા ભોલેનાથ સોસાયટી નવરંગપરામાં પણ દરોડા પોપટ પરા, રેસકોર્સ પાર્ક સહિત અનેક સ્થળે કાર્યવાહી 33 ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈકાલે 36 ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા ગઈકાલે 28 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy