Breaking News/સુરતમાં યુરિયા ખાતરની કાળાબજારીનાં રેકેટનો પર્દાફાશ નીમ કોટેડ યુરિયા ખાતરની કરવામાં આવતી હતી કાળાબજારી સરકારી ખાતર ઉદ્યોગોને પધરાવવાનો ચાલતો ધીકતો ધંધો સમગ્ર મામલે પોલીસે 5 આરોપીઓને દબોચ્યા સહકારી મંડળીમાંથી ખાતર લઈને ઉદ્યોગોને આપી દેતા આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ હેઠળ કાર્યવાહી તમામ આરોપીઓને રાજ્યની અલગ-અલગ જેલમાં મોકલાયા
Breaking News/પાલીતાણાનાં ડુંગરપુર ગામે ગાયને ઘસડાઈ થાર જીપના ચાલકે ગાયને જીપ નીચે ઘસડી રસ્તાની સાઈડમાં બેસેલ ગાયને કારથી ઘસેડાઈ જીપથી ગાયને ઘસડતાં CCTV સામે આવ્યા જીપ ચાલકના કૃત્યને લઇ જીવદયા પ્રેમીઓમાં રોષ ગાયના માલિકે નોંધાવી જીપ ચાલક સામે ફરિયાદ
Breaking News/અમદાવાદના કાંકરિયા તળાવમાં ડૂબ્યો યુવાન કાંકરિયા બાલવાટિકા પાસેના તળાવમાં યુવક ડૂબ્યો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધરાયુ ફાયરકર્મીઓએ યુવકના મૃતદેહને બહાર નીકાળ્યો મારનાર યુવકનું નામ રાજુભાઈ હોવાનું સામે આવ્યું અકસ્માતે પડ્યો કે આત્મહત્યા કરવા..? તપાસ શ
Breaking News/હાલોલની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત એમ.જી. મોટર્સની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત યુવતીનો પંખે લટકેલો મૃતદેહ મળી આવ્યો હાલોલ બાયપાસ રોડ આવી છે આ ગર્લ્સ હોસ્ટેલ ઘોંઘબાની 18 વર્ષીય યુવતીનો મળી આવ્યો મૃતદેહ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિ. પીએમ અર્થે ખસેડાયો
Breaking News/અમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર એટેક રેન્સમવેર વાયરસથી હોસ્પિટલનું સર્વર કરાયું હેક બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ હોસ્પિટલનો CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ
Breaking News/રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને લખ્યો પત્ર છેલ્લા 11 માસથી બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવા લખ્યો પત્ર કેન્દ્રના ધોરણે 8 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવા કરી માંગ મોંઘવારી ભથ્થુ રોકડમાં ચૂકવવા પણ કરાઈ માંગ મુખ્યમંત્રી સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ લખ્યો પત્ર સમયસર મોંઘવારી ભથ્થું ન ચુકવાતા શિક્ષકોમાં આક્રોશ શું ભથ્થું લેવા માટે કરવું પડશે આંદોલન, પત્રમાં કરાયો પ્રશ્ન
Breaking News/દુષ્કર્મના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો સચિન GIDC પોલીસ દ્વારા કરાઈ આરોપીની ધરપકડ તલંગપુર સિદ્ધિ ગણેશનગર પાસેથી આરોપી પકડાયો સુરેન્દ્ર ઉર્ફે સુરા મલિક નામનો આરોપી પોલીસ ગિરફ્તમાં
Breaking News/અમદાવાદની KD હોસ્પિટલ પર સાયબર એટેક રેન્સમવેર વાયરસથી હોસ્પિટલનું સર્વર કરાયું હેક બીટકોઈનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ હોસ્પિટલનો CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ
Breaking News/વડોદરાના ચેતન વાળંદના આપઘાતનો મામલો વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો ચેતને આપઘાત વ્યાજખોર ભરવાડ બ્રધર્સના કારણે કર્યો હતો આપઘાત વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરવાડ બ્રધર્સની કરી ધરપકડ કુખ્યાત સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડની ધરપકડ આ ત્રણેય વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી કર્યો હતો આપઘાત ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ ત્રિપુટી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો
Breaking News/ભાજપે જિલ્લા/મહાનગરોના પ્રભારીઓની યાદી કરી જાહેર 41 જિલ્લા/મહાનગરોમાં નવા પ્રભારીઓને સોંપાઈ જવાબદારી લોકસભા ચૂંટણી પહેલાં જ જિલ્લા-મહાનગરોમાં કર્યા બદલાવ