Breaking News/છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો વીજળીના કડાકા-ભડાકા સાથે પડ્યો વરસાદ કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતા એકનું મોત છોટાઉદેપુરના જનીયારા ગામે વીજળી પડતા યુવતીનું મોત 21 વર્ષીય સુગરીબેન નાયકાનું વીજળી પડતા મોત આંબાના ઝાડ નીચે કામ કરતી યુવતી ઉપર પડી વીજળી
Breaking News/સાહિત્યકાર રાજભા ગઢવી પર વિદેશી રૂપિયાનો વરસાદ જૂનાગઢના માણાવદરના વેળવા ગામે હતો લોકડાયરો રાજભા ગઢવી ઉપર થયો દેશ વિદેશની ચલણી નોટોનો વરસાદ ડાયરામાં ભજનોની રમઝટ બોલાવી હતી રાજભા ગઢવીએ ચાહકોએ રૂપિયાના વરસાદથી કરી રાજભા ગઢવીની પ્રશંસા
Breaking News/ટેક્સ વિભાગની કામગીરી સામે કોર્પોરેટરનો અસંતોષ અમદાવાદ કોર્પોરેશનનું ટેક્સ ખાતુ ખાડે ગયું છે ઓછા સ્ટાફથી કામગીરી ટલ્લે ચઢી ટેક્સની કામગીરીમાં સમસ્યાઓ આવે છે ટેક્સ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કોર્પોરેટરે કામગીરી ન થતી હોવાના કર્યા આક્ષેપ ગોતા વોર્ડના અજય દેસાઈએ કરી ફરિયાદ અધિકારી લોકોને ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ ઐતિહાસિક કામગીરીની સામે સવાલો ઉભા થયા
Breaking News/મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઇમબ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદનો મામલો કિરણ પટેલ વિરુદ્ધ જમીનના રૂપિયા ન આપવાની નોંધાઇ હતી ફરિયાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રોકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છેતરપિંડી મામલે કિરણ પટેલના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર મેટ્રોકોર્ટે મહાઠગના 21 એપ્રિલ સુધીના રીમાન્ડ કર્યા મંજુર ક્રાઇમબ્રાન્ચ રિમાન્ડ દરમિયાન મહાઠગની કરશે 360 ડીગ્રી તપાસ
Breaking News/ગરમીની શરૂઆત થતા જ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ અને કમળાના કેસોમાં વધારો એપ્રિલમાં અત્યાર સુધી ઝાડા ઉલ્ટીના 164 નોંધાયા ટાઇફોઇડના 139 અને કમળાના 40 કેસ નોંધાયા મનપાએ 6467 ક્લોરીન ટેસ્ટ અને 1448 પાણીના નમૂના લીધા અત્યાર સુધી 38 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુના 13, મેલેરિયા 5 કેસ જ નોંધાયા ડેન્ગ્યુમાં 29,874 લોહીના અને 977 સિરમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા
Breaking News/સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પલસાણા, મહુવા બાદ બારડોલીમાં પણ વરસાદ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો કડોદરા, ચલથાણ, વરેલી, કરણમાં વરસાદી માહોલ સુરત જિલ્લામાં ખેડૂતો માટે મુશ્કેલીનો શંખ ફૂંકાયો ડાંગર અને શાકભાજીના પાકને નુકશાન થવાની શકયતા
Breaking News/અમરેલીના મોટા લીલીયા માર્કેટ યાર્ડમાં આગ ખેડૂતના કપાસના ઢગલામાં લાગી આગ ઈલે. બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ મજૂરના હાથમાં જ ઈલે. બોર્ડમાં થઇ હતી શોર્ટ સર્કિટ મજુરે બોર્ડ ફેંકી દેતા બોર્ડ કપાસના ઢગલા પાસે પડ્યું અંદાજે 55 મણ જેટલો કપાસ બળીને ખાખ આગની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
Breaking News/લુણાવાડાના વિરણીયા ગામ પાસે અકસ્માતની ઘટના ST બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવતા થયો અકસ્માત ST બસમાં સવાર તમામ મુસાફરો સલામત ઘટનાને પગલે ST અને ટેમ્પોને નુકશાન
બોગસ પેઢી/બોગસ પેઢીના નામે વધુ એક GST કૌભાંડ સુરતમાં નિવૃત્ત બિલ્ડરના નામે પેઢી ઉભી કરી ઓફિસના ભાડા કરારના આધારે પેઢી ઉભી કરી 21 બોગસ કરારના આધારે પેઢી બનાવી બે બાળપણના મિત્રો સહિત પાંચનું કારસ્તાન
તારાપુર માર્કેટયાર્ડની ચૂંટણી/તારાપુર માર્કેટયાર્ડની ચૂંટણીનીમાં ભગવો લહેરાયો ખેડૂત પેનલની 10 માંથી 7 બેઠક પર જીત વેપારી વિભાગની 4 બેઠક ભાજપનો વિજય ભાજપના બે ઉમેદવારો બિનહરીફ બન્યા હતા તેલીબિયાં મંડળીની બે સીટ પર બિનહરીફ 10 બેઠક માટે 27 ઉમેદવાર મેદાનમાં હતા