Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મહાઠગ કિરણ પટેલ/મહાઠગ કિરણ પટેલની પૂછપરછ રિમાન્ડ દરમ્યાન કિરણની પૂછપરછ બંગલો પચાવી પાડવાનું ષડયંત્ર કયાં રચ્યુ કિરણ આપેલા ચાર ચેક થયા હતા બાઉન્સ કિરણ પટેલની થઇ રહી છે મેરેથોન પૂછપરછ

જુનિયર ક્લાર્કની પરીક્ષા/રાજકોટમાં જુનિયર કલાર્કની પરીક્ષા 43,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એક વર્ગ ખંડમાં 30 વિદ્યાર્થીઓ જ રહેશે પેપર ડિસ્ટ્રીબ્યુશન પર ખાસ નજર રખાશે રાજકોટમાં 150 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

જુનિયર ક્લાર્કની પરીક્ષા/આજે જુનિયર કલાર્કની પરીક્ષા પરીક્ષા માટે તંત્રની જડબેસલાક તૈયારી રાજ્યમાં 3 હજાર કેન્દ્ર પર પરીક્ષા યોજાશે 9 લાખ 53 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી પેપર 500થી વધુ સ્કવોડ રહેશે તૈનાત

Breaking News/સુરત:પોલીસના નામે દાદાગીરી પુણા સીમાડા કેનાલ રોડ પરની ઘટના કારમાં પોલીસ લખેલી પ્લેટ લગાવી હતી પેટ્રોલપંપ પર કરવામાં આવી દાદાગીરી ગાડી પાછળ લેવાનું કહેતા દાદાગીરી કરી પેટ્રોલપંપ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે બબાલ

Breaking News/મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજુ કરાયો ક્રાઇમબ્રાન્ચે કિરણ પટેલને કોર્ટમાં રજુ કર્યો કિરણ અને તેની પત્ની વિરુદ્ધ નોંધાયો છે ગુનો બંને વિરુદ્ધ ક્રાઇમબ્રાન્ચે નોંધ્યો હતો ગુનો ક્રાઇમબ્રાન્ચ 14 દિવસના માંગશે રીમાન્ડ રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ સામે આવશે

Breaking News/ધાનેરા સરહદે રાજસ્થાનના રાણીવાડાની ઘટના રાણીવાડાના વગતાપુરા ગામે આગની ઘટના ઝુંપડીમાં આગ લાગતા બે માસૂમ બાળકોના મોત સવારે પરિવારના ઝુંપડામાં લાગી હતી આગ આગની ઘટનામાં બે બાળકોના મોત સમગ્ર સામગી બળી ને થઈ ખાખ રાજસ્થાન પોલીસ અને વહીવટીતંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

Breaking News/સુરત:પોલીસના નામે દાદાગીરી પુણા સીમાડા કેનાલ રોડ પરની ઘટના કારમાં પોલીસ લખેલી પ્લેટ લગાવી હતી પેટ્રોલપંપ પર કરવામાં આવી દાદાગીરી ગાડી પાછળ લેવાનું કહેતા દાદાગીરી કરી પેટ્રોલપંપ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે બબાલ

Breaking News/ધાનેરા સરહદે રાજસ્થાનના રાણીવાડાની ઘટના રાણીવાડાના વગતાપુરા ગામે આગની ઘટના ઝુંપડીમાં આગ લાગતા બે માસૂમ બાળકોના મોત સવારે પરિવારના ઝુંપડામાં લાગી હતી આગ આગની ઘટનામાં બે બાળકોના મોત સમગ્ર સામગી બળી ને થઈ ખાખ રાજસ્થાન પોલીસ અને વહીવટીતંત્ર પહોંચ્યું ઘટના સ્થળે

Breaking News/સીંગતેલમાં અવિરત ભાવવધારો છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 60નો ભાવવધારો સીંગતેલ ડબ્બાનો ભાવરૂપિયા 3000એ પહોંચ્યો સીંગતેલની ધરાકી ઘટી હોવા છતાં ભાવ ઊંચા

Breaking News/ભાવનગર:મહિલા ફોરેસ્ટ ઓફિસર પર હુમલો ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ જ કર્યો હુમલો ગારીયાધર રેન્જ ઓફિસર પર હુમલો કરાયો ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy