Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/રાહુલ ગાંધી ફરી આવશે સુરત સુરત સેશન્સ કોર્ટમાં કરશે રાહુલ ગાંધી અપીલ માનહાનિના કેસમાં સુરત કોર્ટમાં કરશે અપીલ રાહુલ ગાંધી સાથે લીગલ ટીમ પણ આવશે કેસની કમાન દિલ્હીના નિષ્ણાંત વકીલોના હાથમાં સિનીયર એડવોકેટ કિરીટ પાનવાલા હાજર રહેશે કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું કર્યું એલાન રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહીં જાય કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આજે પહોંચશે સુરત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સુરતમાં રહેશે હાજર અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા રહેશે હાજર કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પણ રહેશે હાજર

ગુજ કેટની પરીક્ષા/ગુજરાતી, હિન્દી,અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર 1.25 લાખ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા સાયન્સના ગ્રુપ A,B,ABના વિદ્યાર્થી આપશે પરીક્ષા રાજ્યમાં 34 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા 34 કેન્દ્રો પર 6598 બ્લોકમાં લેવાશે પરીક્ષા અમદાવાદમાં 20 હજારથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા ડિગ્રી એન્જિ. અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા

ડાંગ ભાજપમાં આંતરિક જૂથવાદ/ડાંગમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમ સીમાએ જિ.પ્રમુખના રાજીનામાં બાદ વધુ એક રાજીનામુ આહવા મંડળ પ્રમુખે આપ્યું સ્વૈછિક રાજીનામુ સંજય વ્યવહારેએ આપ્યું સ્વૈચ્છિક રાજીનામું લેટરપેડ પર મોકલ્યું પ્રદેશ પ્રમુખને રાજીનામુ ઘણા દિવસથી ચાલી રહ્યો છે આંતરિક વિવાદ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે છે વિખવાદ અન્ય હોદ્દેદારો રાજીનામાં આપે એવી શક્યતાઓ

મેળો/માધવપુરના મેળાનો આજે પાંચમો દિવસ આજના રોજ નીકળશે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના માર્ગો પર કૃષ્ણ- રુક્ષ્મણીજીની શોભાયાત્રા મલ્ટીમીડિયા શો અને લોક ડાયરાનું આયોજન CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે

Breaking News/રાજકોટ: હિરાસર એરપોર્ટની સુરક્ષામાં ચૂક VIP તોડી રિક્ષા પહોંચી ચાલક સહીત રન-વે સુધી રિક્ષા ચાલક એરપોર્ટના રન-વે સુધી પહોંચી ગયો ઘટના સમયે INDIGOની ફ્લાઇટ રન-વે પર હતી બેંગ્લોરની ફ્લાઇટ રન-વે પર ઉભી હતી ફ્લાઇટ સુધી પહોંચે તે પહેલા જ રિક્ષાચાલકને ઝડપ્યો CISFના જવાનોએ રિક્ષા ચાલકને ઝડપી લીધો રિક્ષાચાલક દિપક જેઠવાને ગાંધીગ્રામ પોલીસને સોંપાયો રિક્ષાચાલકે દારૂ પીધો હોવાનું સામે આવ્યું રિક્ષાચાલકની સઘન પૂછપરછ હાથ ધરાઈ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો ડોગ સ્વોર્ડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Breaking News/વડોદરા: ફેસબુક પર ઉશ્કેરણી જનક પોસ્ટનો મામલો વાંધાજનક પોસ્ટ મુકનાર ઇરફાન વ્હોરા ઝડપાયો ઇરફાન વ્હોરાને સાયબર ક્રાઇમ સેલે કોર્ટમાં રજુ કર્યો કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કર્યો હુકમ પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટરનો પુત્ર છે ઇરફાન વ્હોરા

Breaking News/બનાસકાંઠા: કાંકરેજના અણદપુરામાં શ્રમિકનું મોત શાળાની ડેમેજ દીવાલને નીચે ઉતારતા સમયે બની ઘટના દિવાલ તોડતા સાઈડની દિવાલ ધરાસાઈ થતાં શ્રમિક દટાયો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ નીપજયુ મોત રાજેસ્થાનથી મજૂરી અર્થે આવ્યો હતો આ શ્રમિક મુકેશ મહિડા નામના શ્રમિકનું નીપજ્યું મોત

Breaking News/વડનગર GMER હોસ્પિટલમાં વિચિત્ર બાળકનો જન્મ એલિયન જેવા દેખાતા બાળકનો જન્મ અજીબ ચહેરા વાળું બાળક જન્મતા લોકોમાં આશ્ચર્ય હલટીકીન ઇથાઇસીસ નામનો બાળકને રોગ 3 થી 4 લાખ બાળકોએ જન્મે છે આવા રોગવાળું બાળક વડનગરના મેડિકલ સ્ટાફે બાળકની સારવાર શરૂ કરી

વડોદરા શોભાયાત્રા પથ્થરમારો કેસ/વડોદરાઃ પથ્થરમારાનો મામલો રામનવમીમાં થયેલ પથ્થરમારાનો મામલો વારસિયા પો.સ્ટે.માં 3 શખ્સો સામે નોંધાયો ગુનો ટોળામાં સામેલ 3 લોકો સામે ફરિયાદ જવાનને તમાચો મારી રાઇફલ લૂંટવાની કરી કોશિશ વિડીયોના આધારે પોલીસે નોંધ્યો ગુનો IPC 393, 332, 186, 353, 114 મુજબ ગુનો

લૂંટ/અમદાવાદઃજવેલર્સમાં લૂંટના પ્રયાસનો મામલો શિવકૃપા જવેલર્સમાં થયેલ લૂંટના પ્રયાસનો મામલો ક્રાઇમબ્રાન્ચ લૂંટમાં વપરાયેલ બાઇક મળ્યું ગાંધીનગરના SRPF જવાનનું બાઇક હોવાનું ખુલ્યું SRPF જવાનનું બાઇક ચોરી કરી લૂંટ કરવા ગયા બાઈક મૂકીને અન્ય વાહનમાં ફરાર થયા શખ્સોને પકડવા પોલીસે ત્રણ ટીમ બનાવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy