વિરાંજલિ કાર્યક્રમ રદ/રિવરફ્રન્ટ પર વિરાંજલી કાર્યક્રમ રદ વિરાંજલી કાર્યક્રમ વરસાદના કારણે રદ 24 માર્ચે ફરીવાર કાર્યક્રમનું ગોઠવાયું હતું આયોજન અનિવાર્ય સંજોગોને કારણે આજનો કાર્યક્રમ પણ રદ્દ વિરાંજલી કાર્યક્રમ આગામી 20 એપ્રિલે યોજાશે BJP નેતા પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન 20 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે જ યોજાશે કાર્યક્રમ
Ahmedabad/વધુ એક AMTS બસનો અકસ્માત બાઈક અને AMTS બસનો થયો અકસ્માત નરોડા વહેલાલ પાસે AMTS બસનો અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે થયો ઘાયલ
Ahmedabad/બિલ્ડર સંદીપ પડસાલા વિરૂધ્ધ ફરિયાદ બિલ્ડર વિરૂદ્ધ ક્રાઇમબ્રાન્ચમાં નોંધાઇ ફરિયાદ બી નાનજી બિલ્ડર દ્વારા છેતરપીંડી આચર્યાની ફરિયાદ 5.20 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ ગુજરાત બોર્ડર પર સ્કીમમાં રોકાણ કરાવી આચરી છેતરપીંડી સમગ્ર મામલે ક્રાઇમબ્રાન્ચે તપાસ શરૂ કરી
Corona Cases/રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ રાજ્યમાં કોરોનાના કેસ 262 નોંધાયા 24 કલાકમાં 146 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1000ને પાર રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1179 રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું નિપજ્યું મોત અમદાવાદ કોર્પો.માં કોરોનાથી 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 142 કેસ નોંધાયા મોરબીમાં કોરોનાના 18 કેસ નોંધાયા સુરત કોર્પો.માં 17 કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 15 કેસ નોંધાયા વડોદરા ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 9 કેસ નોંધાયા અમરેલી, રાજકોટ ગ્રામ્યમાં 7-7 કેસ મહેસાણામાં કોરોનાના 5 કેસ નોંધાયા સુરત ગ્રામ્યમાં કોરોનાના 4 કેસ આણંદ, ભરૂચમાં કોરોનાના 3-3 કેસ ગાંધીનગર અને ગાંધીનગર ગ્રામ્યમાં 3-3 કેસ બનાસકાંઠા, કચ્છ, નવસારીમાં 2-2 કેસ અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લીમાં 1-1 કેસ ભાવનગર ગ્રામ્ય, જામનગર કોર્પો.માં 1-1 કેસ જુનાગઢ કોર્પો., ખેડા, પાટણમાં 1-1 કેસ પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ
Weather/અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વસ્ત્રાપુર, સેટેલાઇટ, પ્રહલાદનગરમાં વરસાદ નારોલ, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદ શહેરના બોપલ, ઘુમા, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ
Surat/ખેતરમાંથી મળ્યા દીપડીના બચ્ચા બારડોલીના વધાવા ગામેથી બે બચ્ચા મળ્યા કાપણી સમયે દીપડીના બચ્ચા મળી આવ્યા બચ્ચા મળતા કરાઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેરને જાણ વન વિભાગની ટિમ પણ સ્થળ પર પહોંચી બચ્ચાને રાત્રી દરમિયાન દીપડી સાથે મેળાપ કરાવ્યો આઉટડોર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હતા સમગ્ર મેળાપના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ
Mehsana/નર્મદા કેનાલમાં કાર ખાબકી કારમાં સવાર મુસાફરો સાથે કાર કેનાલમાં ખાબકી કારમાં ત્રણ યુવાનો હતા બે યુવાનોનો આબાદ બચાવ,એક પાણીમાં ગરકાવ સ્થાનિકો અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હતા પરીક્ષા પૂર્ણ થતાં કાર લઇને ફરવા નીકળ્યા હતા કડી રંગપુરડા ગામ નજીકનો બનાવ
Ahmedabad/વિવાદિત હાટકેશ્વર બ્રિજ મામલો AMCને રહી રહીને કામગીરી યાદ આવી ઇજનેર વિભાગે લીધા બ્રિજના પિલ્લરના સેમ્પલ કોંક્રિટ રિપોર્ટ બાદ હવે પિલ્લરના રિપોર્ટ થશે અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર કાર્યવાહી થઇ શકે કાર્યવાહી જલ્દી ન થાય તે માટે સેમ્પલ લેવાયા ? હાટકેશ્વર બ્રિજના તમામ રિપોર્ટ પૂર્ણ કાર્યવાહી કરવાના બદલે ફરી કામગીરી શા માટે ? રિપોર્ટ ન આવે ત્યાં સુધી નહીં થાય કાર્યવાહી મુંબઈની ઇ ક્યૂબ ખાનગી લેબ કરશે ટેસ્ટ પિલરનું ટેસ્ટીગ શરૂ કરવામાં આવ્યું રિપોર્ટ બાદ જ પિલ્લરની ગુણવત્તા મામલે થશે ખુલાસો
Surat/મહિલા તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ નવી સિવિલ હોસ્પિ.માં આપઘાતનો કર્યો પ્રયાસ મહિલા તબીબે દવા પી આપઘાતનો કયો પ્રયાસ મહિલા તબીબને આપઘાતના પ્રયાસથી ચકચાર મચી માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની સિવિલ હોસ્પિ.માં રેસિડેન્ટ તબીબ તરીકે કરે છે પ્રેક્ટિસ મહિલા તબીબને સારવાર અર્થે ICU માં ખસેડાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Morbi/સગીરા સાથે દુષ્કર્મનો બનાવ 14 વર્ષની સગીરા સાથે કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચર્યું 18 ફ્રેબુ.ના રોજ દુષ્કર્મ આર્ચ્યું હોવાની ફરિયાદ રણજીત પ્રેમજી રહેવાસી એ આચર્યું દુષ્કર્મ 7 માસનો ગર્ભ થતા મામલો પ્રકાશમાં આવ્યો મોરબી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી