રખડતા ઢોરનો આતંક/વડોદરા: શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ રીંગરોડ સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો અડ્ડો રખડતાં ઢોરે વધુ એક વૃદ્ધને અડફેટે લીધા જીતેન્દ્ર ગૌલી નામના વૃદ્ધને રખડતા ઢોરે લીધા અડફેટે ઢોરની અડફેટે જીતેન્દ્ર ગૌલી થયાં લોહી લુહાણ સ્થાનિકોએ 108 બોલાવી વૃદ્ધને સારવાર અપાવી પાલિકાની ઢોર પાર્ટીની કામગીરી પર ઉઠ્યા સવાલો
Gujarat/જ્યમાં 46 વ્યવસાયો માટે લઘુત્તમ વેતનમાં વધારો રાજ્ય સરકારે કર્યો શ્રમિકોના માસિક વેતનમાં વધારો શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી જાહેરાત સરકારે શ્રમિકોના હાલના માસિક વેતનમાં કર્યો વધારો આગામી 10 દિવસમાં થશે લઘુત્તમ વેતન વધારાનો અમલ કોર્પો. અને ન.પા. વિસ્તારોના શ્રમિકોના વેતનમાં વધારો કુશળ અને અર્ધ કુશળ શ્રમિકોના વેતનમાં વધારો કુશળ શ્રમિકને હવે મળશે 12,324 રૂપિયા માસિક વેતન કુશળ શ્રમિકના માસિક વેતનમાં 2436.20 રૂપિયાનો વધારો અર્ધ કુશળ શ્રમિકને માસિક 11,986 રૂપિયા ચૂકવાશે અર્ધ કુશળ શ્રમિકના માસિક વેતનમાં રૂ. 2332.20નો વધારો બિનકુશળ શ્રમિકને ચૂકવાશે માસિક 1,752 રૂપિયા બિનકુશળ શ્રમિકના વેતનમાં રૂ. 2306.20નો વધારો શેરડી કાપણી-ભરણીના લઘુત્તમ વેતન દરમાં 100 ટકાનો વધારો
Corona Cases/રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ સામે આવ્યા અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 810 એક્ટિવ કેસ 48 દર્દીઓ સાજા થયા, 5 દર્દીઓ વેન્ટિલેટર પર રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા મહેસાણામાં 3 કેસ નોંધાયા આણંદમાં નવા 2 કેસ નોંધાયા ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છમાં 1-1 કેસ નોંધાયો મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડમાં 1-1 કેસ નોંધાયો
Gujarat/અમદાવાદના રામોલ રિંગરોડ પર જાહેરમાં સળગાવાયો કચરો અદાણી સર્કલ પાસે જાહેરમાં કેમિકલ યુક્ત કચરો સળગાવાયો કચરો સળગાવતા આકાશમાં છવાયા ધુમાડાના ગોટેગોટા રામોલ ગામથી ચાર કિલોમીટર દુર સુધી દેખાયા આ ધુમાડા જાહેરમાં જ કેમિકલયુક્ત કચરો સળગાવતા લોકોમાં રોષ કેમિકલ યુક્ત કચરો સળગાવવાથી થઇ શકે છે સ્વાસ્થ્યને અસર
Mehsana/3 માસની બાળકીને તરછોડતી માતા મહેસાણાના કડીના ઘુમાસણ ગામ નજીકની ઘટના રેલવે અંડર બ્રિજ નીચેથી મળી 3 માસની બાળકી 3 માસની બાળકીને મૂકી અજાણી સ્ત્રી ફરાર નવજાત બાળકીને ગાંધીનગર સિવિલ ખસેડાઇ ગાંધીનગર સિવિલમાં અપાઈ રહી છે બાળકીને સારવાર
Gujarat/બુટલેગરોનો રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો સિમેન્ટના મિક્ષર ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કડોદરા GIDC પોલીસ દ્વારા ઝડપી પડાઈ દારૂની હેરાફેરી પ્રિન્સ હોટલની સામે પાર્ક કરેલ ટેન્કરમાંથી મળ્યો દારૂનો જથ્થો ગોવાથી મિક્સર સિમેન્ટના ટેન્કરમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો વિદેશી દારૂ સહિત 40 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ટેન્કર ચાલક અને ક્લીનર મળી બે ઈસમોની અટકાયત કરાઈ દારૂ મોકલનાર નાગેન્દ્ર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો
Crime/નવસારીના ખેરગામ તાલુકામાં પ્રોહીબિશન રેડ મોગરા વાડી વિસ્તારમાં પોલીસે કરી રેડ મોટી માત્રામાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો 3,360 વિદેશી દારૂની બોટલ સાથે 8 લોકોની ધરપકડ 4 ફોરવહીલર 2 ટુ-વહીલર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરુ કરાઈ
Ahmedabad/ખોખરા બ્રિજ મામલે વિપક્ષનો વિરોધ કાળા કપડા પહેરીને વિપક્ષી નેતાઓએ કર્યા સૂત્રોચ્ચાર ખોખરા બ્રિજ મામલે કોર્પોરેશન નથી કરતું કાર્યવાહી થોડીવારમાં કમિશનરને આપશે આવેદનપત્ર મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇ કર્યો વિરોધ કમિશનરના પૂતળાનું દહન કરવામાં આવ્યું
Anand/બોરસદ ગ્રામ્ય પોલીસની માનવતા ધો.10ના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડયા વિદ્યાર્થીઓ અન્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા ધો 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર હતું કઠાણાના બદલે દહેવાણ કેન્દ્રમા પહોંચી ગયા હતા 10 જ મિનિટમાં વિદ્યાર્થીઓને કેન્દ્ર પર પહોચાડાયા પોલીસે સમયસૂચકતા વાપરી વિદ્યાર્થીઓને પહોંચાડ્યા
Ahmedabad/વિશાલા સર્કલ પાસે અકસ્માત AMTS બસે સર્જયો અકસ્માત એક લોડિંગ ટમ્પો અને રીક્ષાને થયું નુકશાન એક બાળકી અને એક વ્યક્તિને પહોંચી ઇજા એમ. ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળપર હાજર