Gujarat/હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં આગામી 5 દિવસને લઈને કરી આગાહી વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આજે આગાહી કાલે સૌરાષ્ટ્ર- દાહોદ તરફ વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી છુટાછવાયા અને સામાન્ય વરસાદની આગાહી ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે
Weather/રાજકોટ જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન ખેડૂતોને કમોસમી વરસાદથી પાકમાં નુકસાન રવિ પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગોંડલ, પડધરી લોધિકામાં મોટું નકસાન શિયાળુ પાક ઘઉં, જીરૂં, લસણ, ડુંગળીમાં નુકસાન કૃષિ અધિકારીઓએ લીધી ગામડાઓની મુલાકાત રાજકોટ, કોટડા સાંગાણી, લોધિકામાં સર્વે ચાલુ રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં સર્વે
Breaking News/અંબાજીમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ માઈભક્તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા આપ્યું આવેદન રાજકોટમાં પ્રસાદને લઇ વિરોધ પ્રદર્શન
Breaking News/પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય
Breaking News/અમદાવાદ:જોધપુરમાં રોડ પર ગટરના પાણી ગોપાલ આવાસના મકાનોમાં ભારે ગંદકી સ્થાનિક લોકોને થઇ રહી છે ભારે હાલાકી તંત્રને અનેક રજૂઆત છતાં ઉકેલ નહી
Breaking News/પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો દંડ થશે આખું શ્રીફળ માતાજીને ધરાવી ઘરે લઇ જઇ શકાશે સ્વચ્છતાને લઇ મંદિર ટ્રસ્ટીઓનો નિર્ણય
Breaking News/પાટણ શહેરમાં કાળજુ કંપાવતી ઘટના મોટા ભાઇના મોતના સમાચારથી નાનાભાઇનું મોત ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ મોત એક સાથે બે ભાઇઓના મોત થતાં પરિવારમાં માતમ મોટાભાઇનું રોડ પર ચાલતા ચાલતા થયું મોત મોટાભાઇનું મોત થયાના CCTV આવ્યા સામે
Breaking News/ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગૃહમાં આજે ડ્રગ્સનો મુદ્દો ગુંજશે પ્રશ્નોત્તરી કાળ બાદ ડ્રગ્સ મુદ્દે થશે ચર્ચા કોંગ્રેસનાધારાસભ્યોએ ચર્ચાની કરી છે માગ
Breaking News/દ્વારકામાં ડિમોલિશન રહેશે યથાવત સતત ચોથા દિવસે થશે ડિમોલિશનની કામગીરી મોટા ભાગના ગેરકાયદે દબાણો હટાવાયા બાકી રહેલા દબાણોને આજે દૂર કરાશે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન
Breaking News/રાજ્યમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત વડોદરામાં H3N2ના વાયરસથી મહિલાનું મોત 58 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત ફતેગંજની મહિલા 2 દિવસથી હોસ્પિ.માં હતા દાખલ