Surat/રેલવે પાર્સલની આડમાં નશાનો કારોબાર ગાંજા મિશ્રિત ભાંગની ગોળીનો મોટો જથ્થો મળી આવ્યો સુરતના રેલવે પાર્સલ ઓફિસ ખાતેથી મળી આવ્યો જથ્થો અંદાજીત 900 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો બિનવારસી મળેલા જથ્થાને FSLમાં મોકલાયો પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી
Gujarat/અમરેલીના રાજુલામાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી ભાવનગર- વેરાવળ હાઇવેમાં બની રહેલો બ્રિજ ધરાશાયી નબળી કામગીરીને લઇને બ્રિજ થયો ધરાશાયી દાતરડી ગામ પાસે આવેલ નિર્માણાધીન બ્રિજ ધરાશાયી
Breaking News/CNG પંપ ચાલકોની હડતાળ મોકૂફ આવતીકાલે CNGના પંપ રહેશે ચાલુ આવતીકાલથી હડતાળ પર ઉતરવાના હતા હડતાળ પર ઉતરવાના હતા CNG પંપ ચાલકો
Ahmedabad/હાટકેશ્વર બ્રિજના વિવાદનો મામલો સમગ્ર મામલે વિપક્ષ મેયરને આવેદનપત્ર આપશે રૂ.40 કરોડના હાટકેશ્વર બ્રિજને હાલત હાડપિંજર જેવી હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષ આક્રમક સૂત્રોચ્ચાર બ્રિજના કોન્ટ્રકટર-અધિકારીઓ સામે પગલા ભરવાની માગ
Ahmedabad/2021-22માં બે જિ. યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2021માં 3704 યુવાનોને રોજગારી અમદાવાદ જિ. 2022માં 5616 યુવાઓને રોજગારી અમદાવાદ શહેરમાં 2021માં 27,058 ને રોજગારી અમદાવાદ શહેરમાં 2022માં 37,596 ને રોજગારી ગાંધીનગર જિ.માં વર્ષ 2021માં 3682 ને રોજગારી ગાંધીનગર જિ. વર્ષ 2022માં 5528 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2021માં 1855 ને રોજગારી ગાંધીનગર શહેરમાં 2022માં 2454 ને રોજગારી
વરસાદની આગાહી/રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી 4,5,6 તારીખે વરસાદની આગાહી ગાજવીજ સાથે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર,દ.ગુજરાત, મધ્ય ગુજ.માં આગાહી બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાન વધશે 3 થી 5 ડિગ્રી તાપમાન વધવાની આગાહી અમદાવાદમાં તાપમાન 37 ડિગ્રી નોંધાયું ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરાઇ
ડિજિટલ સર્વર ઠપ/ડિજિટલ ગુજરાતનું સર્વર ખોટકાયુ રાજ્ય સરકારનું ડિજિટલ સર્વર ઠપ વડોદરામાં 21 જનસેવા કેન્દ્રો પર કામગીરી ઠપ ગઈકાલ સાંજે 5.30 વાગ્યાથી સર્વર ખોટકાયુ અરજદારોને પડી રહ્યો છે ધરમનો ધક્કો આયુષ્માન ભારત કાર્ડ સહિતની સેવાઓ ઠપ
બાંધકામ શ્રમિક/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોના આંકડા રાજ્યમાં કુલ 9,14,201 શ્રમિકો જૈ પૈકી 8,86,442 રાજ્યના જ શ્રમિકો 27,759 શ્રમિકો રાજ્ય બહારના MLA અમિત ચાવડાના પ્રશ્નનો લેખિત જવાબ
લૂંટ/અમદાવાદ:કણભાના કુહા ગામે લૂંટ 7 લૂંટારુઓ એ 17.50 લાખની ચલાવી લૂંટ શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચલાવી લૂંટ ગળાના ભાગે હથિયાર મુકી ચલાવી લૂંટ 15 લાખ રોકડા-સોનાના દાગીનાની લૂંટ
ગ્રાન્ટ/વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનો જવાબ અલ્પસંખ્યક વિકાસ નિયમને સહાય નાણાં વિકાસ નિયમને 1985 લાખની સહાય 2020-21માં 1985 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1985 લાખની ગ્રાન્ટ પૈકી 989.03 લાખ રકમ વાપરી 2021-22માં 1615.51 લાખની ગ્રાન્ટ આપવામાં આવી 1615.51 લાખની ગ્રાન્ટ પૈકી 2278.49 લાખનો વપરાશ કોરોનાના કારણે 332.99 લાખ વપરાશ વગર પડી