Breaking News/જૂનાગઢ: છકડામાંથી યુવક-યુવતીની લાશ મળી સિવિલ હોસ્પિટલ પાસેથી મળી યુવક યુવતીની લાશ છકડા રિક્ષામાંથી લાશ મળતા અનેક ચર્ચા યુવક યુવતી બે માસ પહેલા ઘરેથી ભાગ્યાની માહિતી કોહવાયેલી હાલતમાં લાશ મળતા પોલીસમાં દોડધામ એ ડિવિઝન, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ દોડી આવ્યો
Breaking News/કચ્છ: RR સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો આદિનાથ ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડી 30 લાખના 3 ટ્રેઇલર પણ કબજે કરાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Breaking News/જાવેદ અખ્તરના નિવેદનથી ખળભળાટ જાવેદ અખ્તરે પાક.માં આપ્યું હતું નિવેદન મુંબઈ હુમલાની કરી હતી નિંદા
Breaking News/નવસારી:પતિના મોતના સમાચારથી પત્નીનું મોત ખેરગામ તોરણવેરા ગામની ઘટના 38 વર્ષીય અરૂણ ગાવિતનું મોત થયું હતું બાઇક સ્લીપ થતાં ગામમાં જ મોત થયું પતિના મોતની જાણ થતાં પત્નીને આવ્યો એટેક પતિ અરૂણ ગાવીત અને પત્ની ભાવનાનું મોત અડધા કલાકના સમયમાં જ પતિ-પત્નીના મોત બે બાળકોએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી
Breaking News/અમરેલી: ખાનગી કંપનીની કોલોનીમાં સિંહ ઘુસ્યો રાજુલા તાલુકાના કોવાયા નજીકની ઘટના ડાલામથા સાવજે કંપનીમાં લટાર મારી માનવ વસવાટ વચ્ચે સિંહની લટાર CCTVમાં કેદ
Breaking News/વડોદરા: Y 20 ઇન્ડિયા સમિટનું આયોજન G 20 પ્રેસિડેન્ટના ભાગ રૂપે સમિટનું આયોજન આબોહવા પરિવર્તન વિષય પર સમિટ યોજાશે આપત્તિના જોખમો ઘટાડવા વિષય પર સમિટ એમ એસ યુનિવર્સિટીમાં આજથી સમિટનો પ્રારંભ ઉચ્ચ-ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ રહેશે હાજર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે ઉપસ્થિત
Breaking News/મધ્યપ્રદેશના સીધીમાં ગોઝારો અકસ્માત અકસ્માતમાં 17 લોકોના થયા મોત અકસ્માતમાં અનેક લોકોને પહોંચી ઇજા CM શિવરાજસિંહ ચૌહાણ પહોંચ્યા હોસ્પિટલ CMએ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી
Breaking News/અમદાવાદ: 4200 જેટલા ફેરિયાઓને અપાશે લોન CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીના હસ્તે ધિરાણપત્ર અમદાવાદ પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન 12 હજાર ફેરિયાઓએ ભર્યા હતા લોન માટે ફોર્મ 4,200 ફેરિયાની લોન કરાઇ છે મંજૂર
Breaking News/હવામાન વિભાગની આગાહી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઉત્તર ગુજરાતમાં આજે 37 ડિગ્રી તાપમાન રેહશે ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફુંકાઈ રહ્યા છે અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન રહશે
Breaking News/અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા કલાકોની અંદર છઠ્ઠો ભુકંપનો આંચકો ગત રાત્રે સતત બે આંચકાથી લોકો ભયભીત 8.18 અને 8.20 મિનિટે આવ્યા આંચકા સતત ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાની ધારીના ઇંગોરાળા વિસ્તારમાં