Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/બનાસકાંઠા:સુઇગામ હોસ્પિ.ની ઘોરબેદરકારી સુઇગામ રેફરલ હોસ્પિ.ની ઘોરબેદરકારી દર્દીને એક્સપાયરી ડેટનો બાટલો ચડાવાયો જવાબદાર ડોકટરનો દર્દીઓને ઉડાઉ જવાબ એક્સપાયરી ડેટની દવાથી કોઈ આડ અસર નહી સરકારી રેફરલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા

Breaking News/અમદાવાદઃ બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ CTM બ્રિજ પરથી બાળકનો ઝંપલાવાનો કર્યો પ્રયાસ બાળક ઝંપલાવે તે લોકોએ બાળકને બચાવ્યો સ્થાનિકો અને પોલીસે બાળકને રોક્યો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરવા આવ્યો હતો

Breaking News/પાલનપુર: અપહ્યત વિદ્યાર્થીનું થયુ મોત ગઇકાલે વિદ્યાર્થીનું અપહરણ કરી માર માર્યો હતો ડેરી રોડ પરથી વિદ્યાર્થીનું થયું હતું અપહરણ માર માર્યા બાદ વિદ્યાર્થીને છોડી દેવાયો હતો વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો આર્યન મોદી નામના વિદ્યાર્થીને માર મરાયો હતો ગઈકાલે અપહરણ કરી અને માર મરાયો હતો સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું થયુ મોત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા આરોપીઓને પકડવાની અને ન્યાય માટે માંગ

Breaking News/રાજકોટ: આજે મ્યુ.કોર્પો. જનરલ બોર્ડની બેઠક નવા બજેટ ની 13 દરખાસ્તો આવશે મુકવામાં રૂપિયા 2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગમાં થયું છે મંજુર નવા કરવેરા સાથે 13 દરખાસ્તોને મળશે મંજૂરી 15 વર્ષ બાદ પાણીનો નવો વેરો થશે મંજુર

Breaking News/સુરત: શેખપુરમાં સોસાયટી હરાજી મામલો સ્થાનિકો બીજા દિવસે પણ વિરોધમાં ઉતર્યા 4 તા. રોજ સામુહિક હરાજીની નોટિસ મળી બિલ્ડર દ્વારા કરોડોની પ્રોજેકટ લોન લેવાયેલી છે સ્થાનિકઓએ 4 વાગ્યા સુધીનો બિલ્ડરને સમય આપ્યો 4 વાગ્યા સુધી NOC નહિ મળેતો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટ મનપા/રાજકોટ મનપા.નો મહત્વનો નિર્ણય, જૂના જંત્રી દર મુજબ મિલ્કત વેરો લેવાશે, 3 વર્ષ સુધી જુના જંત્રી મુજબ વેરો લેવાશે, અમદાવાદ મનપા પછી રાજકોટ મનપાનો નિર્ણય, જંત્રીના ડબલ ભાવ પછી મિલકતવેરામાં વિસંગતતા હતી

જૂનાગઢ મનપા બજેટ/જૂનાગઢ: મનપાનાં જનરલ બોર્ડમાં બજેટ રજૂ, 827.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, બજેટનો વિપક્ષે કર્યો વિરોધ, અભ્યાસ વગરનું બજેટ હોવાનો વિપક્ષનો આક્ષેપ, કરવેરાનો પણ કરાયો વિરોધ, ગત વર્ષના કાર્ય અધૂરા હોવાનો પણ વિપક્ષનો આક્ષેપ

સુરતમાં સોસાયટીની હરાજીની નોટિસ/સુરત: આખેઆખી સોસાયટીની હરાજીની નોટિસ, શેખપુરના હરિ દર્શન સોસાયટીની ઘટના, 2009માં બંધાયેલી છે સોસાયટી, અચાનક આખી સોસાયટીની હરાજીની નોટિસ, ઘણા વર્ષથી રહેતા સ્થાનિકો અસમંજસમાં, 1450 રોહાઉસની સોસાયટીની સામૂહિક હરાજી, સોસાયટીની જમીન પર લેવાયેલી છે લોન, લોન લીધાની સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી, 23 કરોડનું લેણું નીકળતાં 4 માર્ચના રોજ હરાજી, સ્થાનિકો મોટી સંખ્યામાં બિલ્ડરની ઓફિસ પહોંચ્યા

મહિલા બસ કંડક્ટરને હાર્ટ એટેક/રાજકોટના બહુમાળી ચોક નજીકની ઘટના, સીટી બસના મહિલા કંડક્ટરને આવ્યો એટેક, ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો, મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ

જીપીએસ ટ્રેકર કેસ/અરવલ્લી:સરકારી વાહનમાં GPS ટ્રેકર કેસ, તા.ભાજપ સંગઠન પ્રમુખ જે.પી.ગોરનો પુત્ર આરોપી, લોકેશન ટ્રેસ કોંડમાં વોન્ટેડ છે આરોપી નિમેષ ગોર, નિમેષ ધનસુરા તાલુકા સંગઠન ભાજપા પ્રમુખનો પુત્ર, GPS ટ્રેકર લગાવનાર નિમેષ ગોર મુખ્ય આરોપી, નિમેષ ગોરને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા, GPS લગાવનાર બે આરોપીની કરી છે ધડપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy