Umreth Accident/ઉમરેઠ-ડાકોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે એકટીવા ચાલકને અડફેટે લીધો, એકટીવા ચાલકને ટક્કર મારી કર વીજ પોલને અથડાઈ, કારની ટક્કરે એકટીવા ચાલકનું સ્થળ પર જ મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર,મૃતક એક્ટિવ ચાલક ઉમરેઠ વાટાં વિસ્તારનો રહેવાસી, ઉમરેઠ પોલીસ અને MGVCLના કર્મચારી સ્થળ પર પહોચ્યા
Cold Wave/આજથી ઠંડીમાં ઠરવા રહેજો તૈયાર, આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ,તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે, તાપમાન ઘટતા પડશે કડકડતી ઠંડી, 24-25 જાન્યુ.કાતિલ ઠંડીની આગાહી
ShanischariAmas/વર્ષની પહેલી આજે શનિશ્વરી અમાસ, આ દિવસે શનિ સ્વરાશિમાં રહેશે, આ યોગ 2027માં બનશે, શુભ સંયોગને સ્નાન-દાનનું મહાપર્વ,શનિ મંદિરોમાં લોકોની ભીડ
complaining/પ્રાંતિજ MLA અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે ફરિયાદ, રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો,પ્રાંતિજના MLA અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન છે મહેશ અમિચંદ પટેલ, કોર્ટના આદેશનુસાર કુલ 4 શખ્સો સામે ફરિયાદ,કિશોરી સાથે છેડછાડ કરવાના આરોપ બદલ ફરિયાદ, બન્ને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ
Gujarat/રાજકોટ: સીંગતેલમાં બે દિવસમાં રૂ. 30નો વધારો કપાસિયા તેલમાં રૂપિયા 5નો વસારો સીંગતેલ રૂ. 2700 ડબ્બાના ભાવ 2720 થયા બે દિવસમાં રૂપિયા 30 ભાવ વધારો
Gujarat/રાજકોટ : નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું આંગડિયા પેઢીમાં મારફતે ઘુસાડવામાં આવતુ હતુ 10 થી 12 પેઢીઓ દ્વારા ઘુસાડવામાં આવ્યુ અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહિતી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7 વ્યક્તિઓની અટકાયત
ઠંડી/સુરત: સિઝનની સૌથી વધુ ઠંડી, બર્ફીલા પવનોથી તાપમાન 12 ડિગ્રી, આજથી પારો 2થી 3 ડિગ્રી વધવાની શક્યતા, સતત ત્રીજા દિવસે ઠંડીનો પારો 12 ડિગ્રી નજીક રહ્યો, સિઝનમાં પહેલીવાર 12 ડિગ્રી ઠંડી નોંધાઇ, આવતીકાલથી ઠંડીમાં સામાન્ય રાહત મળશે, ઠંડીની અસર યથાવત રહેશે, વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું
ભૂકંપ/ઈન્ડોનેશિયામાં ફરી ભૂકંપનાં આંચકા, રિકટર સ્કેલ પર 6.1ની તીવ્રતા મપાઇ, ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, સુનામીની કોઇ ચેતવણી અપાઈ નથી, સપ્તાહમાં બીજીવાર 6.1ની તીવ્રતાનો ભૂકંપ
રાજકોટ મનપા/રાજકોટ: વેરા મુદે મનપા એક્શનમાં, એક જ દિવસમાં 33 મિલકત જપ્ત કરી, સેન્ટ્રલ ઝોનમાં 13 મિલ્કતો સીલ, 23ને જપ્તીની નોટિસ ફટકારી, નોટિસ ફટકારી રૂ.18.19 લાખની રિકવરી, ઇસ્ટ ઝોનમાં 15 મિલ્કતો સીલ, 14ને જપ્તીની નોટિસ-રૂ.11.47 લાખની રિકવરી, વેસ્ટ ઝોનમાં 5 મિલ્કતો સીલ કરી, 17ને જપ્તીની નોટિસ, રૂ.27.65 લાખની રિકવરી, 54ને જપ્તીની નોટિસ આપી, બાકીદારોએ સ્થળે જ ભર્યા રૂ.47.31 લાખની રકમ