Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Joshimath/ઉત્તરાખંડના જોશીમઠમાં કુદરતનું તાંડવ, જોશીમઠમાં જમીન ધસી પડતાં મોટુ નુકસાન, જમીન ધસતા 500થી વધુ ઘરોમાં તિરાડ પડી, 600થી વધુ પરિવારોને સ્થળાંતરનો આદેશ, સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરાઈ કામગીરી

QUAD Fellowship/NETમાં વયમર્યાદાનો મુદ્દો, જુનિયર રિસર્ચ ફેલોશિપની વયમર્યાદાનો મુદ્દો, ફેલોશિપની વયમર્યાદા 30 વર્ષની કરાઈ, ઉપલી વયમર્યાદા ઘટી, 2021માં 31 વર્ષ હતી, વયમુદત 1 ફેબ્રુ.2023ને બદલે 1 ડિસે.2022 ગણાશે, જુન સેશનની તારીખ પણ કરાઈ જાહેર, જૂન 2023 સાયકલની નેટ 13-22 જૂન સુધી લેવાશે

court judges/દેશની વિવિધ કોર્ટમાં જજની નિમણૂકનો મામલો, એક સપ્તાહમાં લેવાઈ જશે નિર્ણય, નિમણુંકોમાં મોડું થતા સુપ્રીમે માગ્યો હતો જવાબ, સુપ્રીમ કોર્ટે કરી હતી 104 પદની ભલામણ, 44 પદોની ભલામણ અંગે નિર્ણય લેવાયાનો સંકેત

twitter data leak/ટ્વિટરનો ડેટા ફરી લીક થવાની ઘટના, 20 કરોડથી વધુ ઈ-મેલ એડ્રેસ વિગતો જાહેર, સોફ્ટવેરમાં ખામી હોવાની ડેટા લીકની આશંકા, હેકર્સે ઈમેલ-સ્ક્રીન નેમ હેકિંગ ફોરમ પર કર્યા જાહેર, ગત મહિને 40 કરોડ યૂઝર્સનો ચોરાયો હતો ડેટા

India Vs Srilanka T20/ભારત – શ્રીલંકા વચ્ચે ત્રીજી T-20 મેચ રમાશે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે જામશે જંગ, જે મેચ જીતશે તે શ્રેણી પોતાના નામે કરશે, રાજકોટમાં મેચને લઇ રસાકસીનો માહોલ, સાંજે સાત વાગે મેચનો થશે પ્રારંભ

Earth in Quake/કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, વહેલી સવારે 3.31 કલાકે આવ્યો આંચકો, રાપરથી 21 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

Fire News/અમદાવાદમાં ઓર્ચિડ ગ્રીન બિલ્ડિંગમાં લાગેલી આગમાં યુવતીનું મોત

Gujarat/અમદાવાદ: સાબરમતી માતાને સાડી અર્પણ વાલ્મિકી સમાજે 125 મીટરની સાડી તૈયાર કરી CM ભૂપેન્દ્ર પટેલે સાબરમતી માતાને સાડી અર્પણ કરી વધુ લીડ સાથે જીત થવાથી માંને અર્પણ કરી સાડી

Gujarat/ચાઈનીઝ દોરી પર સૌથી મોટી રેડ બાલાસિનોર GIDCમાં પોલીસની સૌથી મોટી રેડ મહીસાગરમાં 21 લાખનો જથ્થો જપ્ત આરોપીઓ ફરાર થવામાં રહ્યા સફળ પોલીસે 12542 નંગ ફીરકીઓ ઝડપી પાડી

Gujarat/રાજકોટ: જિલ્લા સહકારી બેંકના ચેરમેન રિપીટ ચેરમેન પદ માટે જયેશ રાદડિયા રિપીટ વાઇસ ચેરમેન પદ માટે મગન વડાવિયા રિપીટ જયેશ રાદડિયાએ માન્યો આભાર સર્વાનુમતે જયેશ રાદડિયા ફરી ચૂંટાયા ચૂંટણી ફરી સમરસતાથી થઇ ખેડૂતો માટે ફરી મોટી જાહેરાતો થશે: રાદડિયા સહકારી બેન્ક ખેડૂતોની સાથે: રાદડિયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy