મહિલાનું મોત/રાજકોટ: લોહીથી રિએકશનનો મામલો, થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું નીપજ્યું મોત, થેલેસેમિયા ગ્રસ્ત યુવતીના માતા પિતાનો આક્રોશ, વિધી પીઠવા નામની યુવતીનું નીપજ્યું મોત, RCC બ્લડ ચડાવવાથી મોત નીપજ્યું, LR બ્લડના બદલે RCC બ્લડ આવ્યું હતું ચડાવવામાં, RCC બ્લડ ચડાવતા રીએક્શન થયું હતું, જેના કારણે વિધીનું મોત નીપજ્યું
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ/વિધાનસભા સત્રની કાર્યવાહી, શંકર ચૌધરીનાં અધ્યક્ષપદે કાર્યવાહી, શૈલેષ પરમારે શરૂઆતથી ઉઠાવ્યો સવાલ, અધ્યક્ષની નિમણુકની પરંપરા તોડવાનો આક્ષેપ, જીતુ વાઘાણીએ કર્યો કટાક્ષ, હજુ વિપક્ષ નેતાનું નામ નક્કી નથી કરી શકયા, વિપક્ષે પોતાનાં નેતાનું નામ જાહેર કર્યુ હોત, તો અમને ખબર પડે કોની સાથે સંવાદ કરવો
વડોદરા મહાનગરપાલિકા/વડોદરા: ઘર વિના લોકોને વેરા બિલ આપવાનો મામલો, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યુ, મકાન ન હોય તેમને પણ અપાયા હતા વેરાબીલ, ભીમનાથ તળાવ વસાહતના વેરાબીલો રદ થશે, અરજી કરવાથી બિલ રદ કરવામાં આવશે
કોંગ્રેસ/વિપક્ષ નેતાના નામને લઈ કોંગ્રેસમાં અવઢવ, કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ લેશે આ મામલે નિર્ણય, અધ્યક્ષ મલ્લિકાર્જુન, ખડગેને મોકલાયો છે ઠરાવ, હાલ કોંગ્રેસના 4 MLA વિપક્ષ નેતા પદની રેસમાં, અર્જુન મોઢવાડિયા,શૈલેષ પરમારનું નામ રેસમાં આગળ, અમિત ચાવડા અને સી.જે.ચાવડા પણ મેદાનમાં
સંશોધન/જામનગર શહેરની યુવતી ચંદ્ર પર કરશે સંશોધન, ન્યુયોર્કની યુનિવર્સિટીમાં પસંદગી, જિયોલોજીકલ વૈજ્ઞાનિક હેનલ મોઢા કરશે સંશોધન, ચંદ્રના પૂર્વ ભાગમાં 400 કિ.મી લાંબો છે જવાળામુખી, ચંદ્રની જમીન પર ખનીજ તત્વોનુ કરશે સંશોધન
આત્મહત્યા/સુરત: જહાંગીરપુરામાં વિદ્યાર્થીનીનો આપઘાત, ગેમ ઓવર ટી-શર્ટ પહેરી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, યુવતી BHMSમાં કરતી હતી અભ્યાસ, પરીક્ષામાં એટીકેટી આવતા આપઘાત કર્યાનું અનુમાન, પરિવાર શોકમાં ગરકાવ
ખાણમાફિયા/ગારિયાધાર: ખાણ ખનીજ માફિયાઓનુ બેફામ વર્તન, ખનિજ ચોરી અટકાવવા કલેક્ટરને રજૂઆત, સમઢિયાળા (શેલાર) ગ્રામ પંચાયતના સરપંચે કરી રજૂઆત, શેત્રુંજી નદી કાંઠે ભૂ-માફિયાઓ કરી રહ્યા છે ચોરી, કલેકટરને લખિતમાં રજૂઆત કરી
ભાજપ સરકાર/ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ભાજપ સરકારને ટેકો, અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલને મળવા માંગ્યો સમય, સવારે રાજ્યપાલ સાથે મુલાકાતનો કાર્યક્રમ, વાઘોડિયા,ધાનેરા,બાયડનાં અપક્ષ ધારાસભ્યોનો ટેકો, ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો કરશે જાહેર
જમ્મુ-કાશ્મીરમાં ઠાર થયેલા આતંકવાદીઓ/જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અથડામણ, સેનાએ લશ્કરનાં ત્રણ આતંકી માર્યા ઠાર, સમગ્ર એરિયાને કોર્ડન કરી હાથ ધરાયું સર્ચ ઓપરેશન