Breaking News/અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં અમીછાંટણા એસ.જી.હાઇવે સહિત ભાગોમાં પડયા છાંટા વહેલી સવારથી કેટલાંક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ દિવસે ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે શહેરીજનો
Breaking News/સ્ટેટ મોનીટરીંગ સેલે બોબી પટેલની કરી ધરપકડ મનપસંદ જીમખાના કેસમા હતો વોન્ટેડ ગાંધીનગર પાસેથી કરી ધરપકડ પોલીસે બોબી પટેલના ઘરે તપાસ હાથ ધરી પોલીસ કર્મીઓ-એસીબી કરી રહી છે તપાસ બોબી પટેલ વિરુદ્ધ કબૂતર બાજીના પણ ગુના નોંધાયા
Breaking News/મહેસાણા: ગણપત યુનિવર્સિટીના પટાવાળાનો આપઘાત ખેરવા નજીક તળાવમાં આપઘાત મુકેશ પટેલ નામના પટાવાળાએ કર્યો આપઘાત વ્યાજખોરના ત્રાસ પટાવાળાએ આપઘાત કર્યો બે દિવસ પહેલા તળાવમાં મોતની છલાંગ લગાવી હતી આપઘાત બાદ ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો વ્યાજખોરોના ખપ્પરમાં પટાવાળાએ જીવ ખોયો
વડોદરા/વડોદરમાં ગુમનામ બગીચાને ક્યારે મળશે નામ, સમા તળાવ પાસે પાલિકાએ બનાવ્યું છે ગાર્ડન, પાલિકાનો અંધેર વહીવટ આવ્યો સામે, નવનિર્મિત ગાર્ડન લોકો માટે નથી મુકાયું ખુલ્લુ
અકસ્માત/વડોદરા જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારનાં મોત, ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે ખસેડાયા
ગુજરાત વિધાનસભા/સોમવારે ચૂંટાયેલા ધારાસભ્યો લેશે શપથ, 19 ડિસેમ્બરે તમામ ધારાસભ્ય લેશે શપથ, પ્રોટમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ, વિધાનસભા વહીવટી તંત્રએ શરૂ કરી તૈયારીઓ
ભાજપ સંસદીય દળ/દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી, વડાપ્રધાન મોદીએ બેઠકમાં આપી હાજરી, વડાપ્રધાન મોદીનું સાંસદોએ કર્યુ સ્વાગત, મહત્વપૂર્ણ મુદ્દા પર થશે સમીક્ષા
સીએમ ભુપેન્દ્ર પટેલ/અમદાવાદમાં ઔડા એસ.પી રીગ રોડ પર બનાવાયેલા દ્વારા 40.35 કરોડના ખર્ચે નિર્મિત અંડરપાસનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
આત્મહત્યા/સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત, સચિનમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, ભાઈ બહેન સાથે ઝઘડો થતાં કર્યો આપઘાત, વિદ્યાર્થીને ઝેરી દવા પીને કર્યો આઘાત, ધોરણ 10ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, સચીન પોલીસે વધુ તાપસ હાથ ધરી
બળાત્કાર/જૂનાગઢ: 16 વર્ષની તરુણી પર દુષ્કર્મ, વિસાવદરમાં 16 વર્ષની તરુણી પર દુષ્કર્મ, યુવાને માસુમ તરુણી પર દુષ્કર્મ આચાર્યુ, અન્ય એક શખ્સે, દુષ્કર્મ કરવામાં મદદગારી કરી, તરુણીને વિસાવદર હોસ્પિટલ ખાતે લવાઇ, પોલીસ હોસ્પિટલે પહોચી તપાસ હાથ ધરી, આરોપીઓને પકડી પાડવા લોકોની માંગ