Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત ચૂંટણી 2022/વડોદરાના સાવલીમાં અમિત શાહની જનસભા, વડોદરા પાસે હવે વિમાનો બનશે, જયાં અશાંતિ હોય ત્યાં વિકાસ ના થાય, પ્રચંડ જનમેદની જોઇ આનંદિત થયો છું

ગુજરાત ચૂંટણી 2022/રાજકોટના ઉદ્યોગ એસોસિએશનનો નિર્ણય, ગુરુવારે મતદાનના દિવસે ઉદ્યોગોમાં રજા જાહેર, આ બુધવારે રાજકોટમાં ઉદ્યોગો ચાલુ રહેશે

ગુજરાત ચૂંટણી 2022/PM મોદીની હત્યાનો મેઇલ કરનાર ઝડપાયો, યુવકની ઉત્તરપ્રદેશથી કરવામાં આવી ધરપકડ,RDXથી વિસ્ફોટ કરવાની ધમકી ઇ-મેઇલમાં આપી હતી, ગુજરાત ATS દ્વારા યુવકની કરવામાં આવી ધરપકડ

ગુજરાત ચૂંટણી 2022/બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં ભાજપની લહેર, શંકર ચૌધરીને મળ્યો જબરજસ્ત પ્રતિભાવ

Gujarat/રેવડીબજારના કામધેનુ માર્કટમાં આગ, ભોંયરામાં આગ લાગતા વાહનોને નુકશાન, આગને કારણે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે, ફાયરબ્રિગેડના જવાનોએ કાબુ મેળવવા જહેમત ઉઠાવી, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ,

Gujarat/નવસારીઃ GRD અને હોમગાર્ડ જવાન સસ્પેન્ડ, રાજકીય પાર્ટીનો ખેસ ધારણ કરવું પડ્યું ભારે, જિલ્લા પોલીસ વડાએ 4 જવાનોને કર્યા સસ્પેન્ડ, વાંસદામાં જવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરી પડાવ્યા ફોટા, અનંત પટેલના પ્રચાર સમયે કેમેરામાં થયા કેદ,

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, ખેરાલુ વિજય વિશ્વાસ સંમેલનમાં પહોંચ્યા શાહ, સાંસદ શારદાબેન સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર, અમિત શાહનું આગેવાનો દ્વારા કરાયું સ્વાગત, વિવિધ આગેવાનોએ શાહનું કર્યુ ભવ્ય સ્વાગત,

Gujarat/PM મોદી બનાસકાંઠાના કાંકરેજમાં સંબોધશે સભા, 2 ડિસેમ્બર કાંકરેજમાં સંબોધશે જાહેર સભા, કાંકરેજના દેવ દરબાર ખાતે યોજાશે જનસભા, PMના આગમનને લઇને તૈયારીઓ કરવામાં આવી શરૂ,

Gujarat/વડાપ્રધાન મોદીનો સુરત પ્રવાસ, વડાપ્રધાનનો બેઠકનો દોર યથાવત, PM મોદીને મળવા પહોંચ્યા હર્ષ સંઘવી, હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલ પણ મળવા પહોંચ્યા, સવારથી ચાલી રહી છે મહત્વની બેઠક,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy