Morbi/મોરબી હોનારત કેસમાં મોટી ખબર દુર્ઘટના કેસમાં વધુ આરોપીઓનો થઇ શકે છે ઉમેરો, જયસુખ પટેલના નામનો થઇ શકે છે ઉમેરો
Breaking News/સુરતમાં મુસાફરો અટવાયા ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ઓવરહેડ વાયર તૂટ્યો ટ્રેન વ્યવહાર ખોરવાતા લોકોને ભારે હાલાકી મોડી રાત સુધી મુસાફરો અટવાયા કલાકો સુધી ટ્રેન લેટ થતા લોકોને મુશ્કેલી
Breaking News/આજે PM મોદી લેશે મોરબીની મુલાકાત બપોરે મોરબીની લેશે મુલાકાત પીએમ મોદી ઘટના સ્થળની લેશે મુલાકાત PM મોદી સમગ્ર ઘટનાની મેળવશે માહિતી
Breaking News/મોરબી જેવી બીજી ઘટના યૂપીમાં બની યૂપીની સરયૂ અને કર્મનાશા નદીમાં દુર્ઘટના પુલ તૂટતા 12 લોકો કેનાલમાં ખાબક્યા છઠ પૂજામાં 4 લોકોના મોત સરયૂ નદીમાં 4 બાળકો તણાયા કર્મનાશા નદી કાંઠે ભાગદોડ મચી
Ahmedabad/અમદાવાદ: અટલ બ્રિજને લઈને મનપાનો નિર્ણય એક સાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત રવિવારે 35 હજાર લોકોએ લીધી મુલાકાત મોરબીની દુર્ઘટનાને લઈને લેવાયો નિર્ણય
Morbi/મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સમગ્ર ઘટનામાં જામનગરના 10 લોકોના મોત ધ્રોલના જાલિયાદેવાણીના લોકોના મોત જાડેજા પરિવારના 7 સભ્યોના મોત કાલાવડના ખરેડી ગામનાં 3 લોકોના પણ મોત નાના એવા ખરેડી ગામમાં છવાયો માતમ આખું ગામ જોડાયું અંતિમયાત્રામાં
Ahmedabad/અમદાવાદ: અટલ બ્રિજને લઈને મનપાનો નિર્ણય એકસાથે 3000થી વધારે લોકો નહીં લઈ શકે મુલાકાત રવિવારે 35 હજાર લોકોએ લીધી હતી મુલાકાત મોરબીની દુર્ઘટનાને લઈને લેવાયો નિર્ણય
Breaking News/મોરબી ઝુલતા પુલ તુટવાનો મામલો 8 જેટલા લોકો હજુ પણ લાપતા : સૂત્ર રેસ્ક્યુ તંત્ર હજુ પણ મૃતકોને શોધખોળ યથાવત
Breaking News/મોરબી હોનારતમાં કચ્છના ૩ લોકોના મોત રાપરના કુંભાર પરિવારના ૩ લોકોના મોત પરિવારના 8 લોકોમાંથી ૩ના મોત કુંભાર પરિવારમાં શોકની લાગણી
Breaking News/PM મોદી આવતીકાલે જશે મોરબી બપોર બાદ ઇજાગ્રસ્તોની લેશે મુલાકાત ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી શકે PM મોદી CMO ગુજરાત દ્વારા ટ્વિટથી અપાઇ જાણકારી મૃતકોના પરિજનોની લઇ શકે છે મુલાકાત વડાપ્રધાન સમગ્ર સ્થિતિની કરશે સમીક્ષા બે દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા ગુજરાત પ્રવાસના કાર્યક્રમ રદ્દ કરાયા હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે PM મોદી મોરબીમાં પુલ તુટવાની સર્જાઇ હતી દુર્ઘટના દુર્ઘટનામાં કુલ 132નાં મોત,100થી વધુ ઘાયલ