Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવતીકાલે મોદી ભુવન શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધાટન ગોતામાં આવેલ શિક્ષણ સંકુલનું કરશે ઉદ્ધઘાટન વડાપ્રધાનના આગમનને લઈને કરાઈ છે તૈયારીઓ તમામ સમાજના આગેવાનો પણ સંકુલમાં હાજર 12 માળની ભવ્ય હોસ્ટેલનું કરશે લોકાર્પણ અંદાજે 5 હજાર કરતા વધુ સમાજના લોકો રહેશે હાજર રૂ. 20 કરોડના ખર્ચ થયું છે મોદી સંકુલનું નિર્માણ 400થી વધારે વિધાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા

Breaking News/આરજેડીના રાષ્ટ્રીય અધિવેશનમાં નવા પ્રમુખની જાહેરાત બીજી વખત આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા લાલુ યાદવ લાલુ યાદવ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ બિનહરીફ બન્યા લાલુ સિવાય કોઈએ નોમિનેટ કર્યું નથી

Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે 9મી ઓક્ટો.થી 11મી ઓક્ટો. સુધી વડાપ્રધાન ગુજરાતમાં 712 કરોડની વિવિધ સેવાલક્ષી પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ પીએમ ગર્લ્સ હોસ્ટેલનું કરશે શિલાન્યાસ

Breaking News/આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ ગુજરાતમાં વલસાડમાં કેજરીવાલે સંબોધી જનસભા વિધાનસભા ચૂંટણી પૂર્વે આપ દ્વારા કાર્યક્રમ જનસભામાં ભગવંત માન સહિત અગ્રણીઓ હાજર

Breaking News/PM મોદી મોઢેરામાં મોઢેશ્વરી માતાનાં દર્શન કરશે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યુ મંદિરમાં પી.એમ મોદી 19 વર્ષ બાદ આવશે દર્શનાર્થે નરેન્દ્ર મોદીનાં કુળદેવી છે મોઢેશ્વરી માતા મંદિરને લાઇટો અને ફુલોથી સજાવવામાં આવ્યું

Breaking News/વડોદરા: શહેરમાં જોષી પરિવાર ગુમ થવાનો મામલો ગુમ થયેલો જોષી પરિવાર હેમખેમ ઘરે પરત ફર્યો પોલીસેની જુદી-જુદી ટીમો કરી રહી હતી તપાસ પોલીસે સાયબર સેલની પણ મદદ લીધી હતી આજે અચાનક પરિવાર પોતે જ ઘરે પરત ફર્યો પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી

Breaking News/કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનનો નવો અંદાજ નિર્મલા સીતારમન શાક ખરીદતા જોવા મળ્યા તેમણે વીડિયો સો.મીડિયામાં કર્યો શેયર ચેન્નઇમાં એક દિવસના પ્રવાસે હતા નિર્મલા માયલાપુર બજારમાં રોકાઇ શાકમાર્કેટની લીધી મુલાકાત શાકભાજી વિક્રેતા અને સ્થાનિકો સાથે કરી વાતચીત

Breaking News/અનંત પટેલ પર હુમલાનો મામલો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કોઈ અરજી મળે તો તેની તપાસ થતી હોય છે સહાનુભૂતિ માટે સ્ટંટ કે કેમ તેની પણ તપાસ થશે સરકારની પ્રોપર્ટી ને સળગાવવી તે અયોગ્ય ઘટના અનંત પટેલે જે અરજી કરી છે તેના પર સંપૂર્ણ તપાસ થશે

Breaking News/સુરતના સરથાણા વિસ્તાર ની ઘટના વેપારી ઓની ધંધાકીય અદાવતમાં મારામારી બુટ ચપ્પલની દુકાનમાં થઈ મારામારી મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થયા પોલિસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

Breaking News/વાંસદાના ધારાસભ્યની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત અનંત પટેલે મંતવ્ય ન્યૂઝને આપી પ્રતિક્રિયા જી.પં.પ્રમુખ,તેમના પુત્ર-ભત્રીજાએ કરી વાત મારી બારીના કાચ તોડી ધક્કામુકી કરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy