Breaking News/સુરતઃ ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડની ઘટના દુકાનમાં ઘુસી અસામાજિક તત્વોનો હુમલો સુરતના લીંબાયત વિસ્તારમાં બની ઘટના કેમેરાના સ્ટેન્ડ વડે મારમારી કરાઈ તોડફોડ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ ઘટનાના CCTV આવ્યા સામે
Breaking News/આણંદ શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ ઉમરેઠ સહિતના ગામડાઓમાં વરસાદ વરસાદી ઝાપટાએ ખેડૂતોની વધારી ચિંતા સુંદરપુરા, ભાટપરા, સુરેલીમાં વરસાદ
Breaking News/અમદાવાદઃ કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાશે ભાજપના સાવલીના નેતા કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાશે કોંગ્રેસના નેતાઓ સાથે કરી રહ્યા છે બંધ બારણે બેઠક કુલદીપસિંહ રાઉલજી બરોડા ડેરીના છે ચેરમન 10 વર્ષથી ભાજપમાં સક્રિય છે કુલદીપસિંહ
Breaking News/સાવલીમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઉલટફેર ભાજપ નેતા કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાશે સાવલીમાં કોંગ્રેસ કુલદીપસિંહને આપી શકે છે ટિકિટ સાવલી ક્ષત્રિય સમાજના મોટા નેતા છે કુલદીપસિંહ
Breaking News/કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતમાં ડ્રાઇવ ડબલ એન્જિન સરકાર યુવા સાંસદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે આપી હાજરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર
Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સિક્કિમ પ્રવાસ ગંગટોકમાં સરદાર પટેલની પ્રતિમાનું કર્યુ ઉદ્ધાટન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અમિત શાહ
Breaking News/સતત બીજા દિવસે ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ આજે 30 જેટલા ખેડૂતોની કરી અટકાયત ગાંધીનગર જીલ્લામાંથી રોડ પસાર થવાથી ખેડૂતોનો વિરોધ જમીન જાય તો ખેડૂતોનુ ભરણ પોષણ શક્ય નથી 80% ખેડૂતો જમીન વિહોણા થવાનો દાવો ગઈકાલે પણ ગાંધીનગરમા કર્યા હતા ધરણા ગઈકાલે પોલીસે 70 જેટલા ખેડૂતોની કરી હતી અટકાયત
Breaking News/રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષના ઉમેદવાર તરીકે આવ્યા ખડગે કોંગ્રેસ ડેલીગેટ સાથે ખડગેની મિટિંગ ગુજરાત પ્રદેશમાં 409 મતો માટે પ્રચાર માટે આવ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે નેતાઓનો જમાવડો વધ્યો
Gujarat/ગુજરાતની ચૂંટણીનાં મોટા સમાચાર સૂત્રોના હવાલેથી ખબર નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં જાહેર થશે જાહેરનામુ: સૂત્ર ડિસે.ના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં થશે ચૂંટણી: સૂત્ર બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી: સૂત્ર લાભપાંચમે વર્તમાન સરકાર આપી શકે રાજીનામુ: સૂત્ર ત્યારબાદ ચૂંટણીપંચ ચૂંટણીની કરી શકે છે જાહેરાત અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કરી હતી વાત પાટીલે વહેલી ચૂંટણી આવવાના આપ્યા હતા સંકેત હાલ ગુજરાતમાં દિગ્ગજ નેતાનાં પ્રવાસની વધી મુવમેન્ટ જેને લઇને ચોક્કસથી વહેલી ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં જોવા મળશે ત્રિ-પાંખિયો જંગ
Gujarat/સુરત: તહેવારોને લઈને આરોગ્ય વિભાગનું ચેકીંગ આરોગ્ય વિભાગ દ્રારા બીજા દિવસે પણ ચેંકીંગ શરૂ મીઠાઈની દુકાનોમાં કરવામાં આવ્યું ચેકીંગ મીઠાઈની દુકાનોમાંથી ધારીના સેમ્પલ લેવામાં આવ્યા ગઇ કાલે 14 જેટલી દુકાનોમાં ચેંકીગ કરાયું હતું ઘારીના કુલ 24 સેમ્પલ લેવામાં આવ્યા હતા