Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/અમદાવાદ કોંગ્રેસની 5 બેઠકો માટે દાવેદારોની સુનાવણી જિલ્લાની 5 બેઠકોના કોંગ્રેસના દાવેદારોની સુનાવણી ઉત્તર ગુજરાતના સહપ્રભારી અધ્યક્ષતામાં થશે સુનાવણી હિતેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સુનાવણી અર્જુન મોઢવાડિયા, બિમલ શાહ રહ્યા હાજર ડૉ. જીતુ પટેલ પણ સુનાવણીમાં રહ્યા હાજર ધંધુકા અને વિરમગામ બેઠક હાલ કોંગ્રેસના કબ્જામાં જિલ્લાની 5 બેઠક પર અંદાજિત 50 દાવેદારો સૌથી વધુ ધોળકા બેઠક પર 25 દાવેદારો સાણંદ બેઠક પર અંદાજિત 17 દાવેદારો ધંધુકા બેઠક 2, વિરમગામ બેઠક 6 દાવેદારો દસક્રોઈ બેઠક 10 જેટલા લોકોની દાવેદારી

Business/કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર ડીએમાં ચાર ટકાનો કરાયો વધારો 34 ટકાથી વધી 38 ટકા થયું મોંઘવારી ભથ્થુ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Navratri/ખેલૈયાઓ માટે માઠા સમાચાર આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની સંભાવના અમદાવાદ-સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા પડી શકે ઝાપટા અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની શકયતા સીઝનનો સરેરાશ 129 ટકાથી વધુ વરસાદ

AAP/આપ નેતા ઈસુદાન ગઢવીની પીસી આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ છે ઈસુદાન ગઢવી ઈસુદાન ગઢવીની અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ

બનાસકાંઠા/નવરાત્રીના પર્વની પશુપાલકોને બનાસડેરીની ભેટ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કરી જાહેરાત નડા બેટ ખાતેથી બનાસ ડેરીના ચેરમેને કરી જાહેરાત 1 ઓક્ટો. થી પ્રતિ કિલો ફેટએ 30 રૂપિયાનો વધારો અપાશે નવો ભાવ 765 રૂપિયા કિલોફેટે મળશે જૂનો ભાવ 735 રૂપિયા કિલોફેટ હતો

ધરપકડ/મહેસાણા IELTS પરીક્ષા કૌભાંડનો કેસ પ્લાનેટ ઇડીયુના ટેસ્ટ ડે સુપરવાઈઝરની ધરપકડ તરૂણ વાઘેલા નામના સુપરવાઇઝરની ધરપકડ 3 રાઇટર, 2 સુપરવાઈઝર, 1 ડ્રાઈવરની કરાઇ છે ધરપકડ મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી હજુ ફરાર કુલ 44 આરોપીઓ વિરુદ્ધ નિધાયેલી છે ફરિયાદ

દિલ્હી/સિંઘમ ચોકીદારનો વિડીયો વાયરલ દિલ્હીના ચોકીદારનો વિડીયો થયો વાયરલ યુકિતપુર્વક બાઇક ચોરનારને ભાગતા રોકયા ચોકીદારે બહાદુરીપૂર્વક અટકાવ્યા ચોરને વિડીયો દક્ષિણ-પૂર્વ દિલ્હીનો હોવાનું અનુમા

સુરત/કતારગામ પોલીસની મોટી કાર્યવાહી ઉત્કલનાગરમાંથી 30 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો 305 કિલ્લો ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા ઓરિસ્સાના મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર

રાજકોટ/કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રા મોટી સંખ્યામાં કાર્યકરો વાહનો સાથે જોડાયા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ભવ્ય સ્વાગત કોંગ્રેસની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ધારાસભ્ય મહમ્મદ જાવેદ પીરજાદા યાત્રામાં જોડાયા લલિત કગથરા, ઋત્વિક મકવાણા પણ જોડાયા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર પણ યાત્રામાં જોડાયા

ગાંધીનગર/ફાયરિંગ કેસનો મામલો પ્રેમ પ્રકરણમાં હત્યાને આપવામાં આવ્યો અંજામ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા આરોપી વેડાનો વતની હોવાનું ખુલ્યું મૃતકની પત્નીનો પણ હત્યામાં રોલ હોવાનું બહાર આવ્યું બન્ને આરોપીઓ મહેસાણા જિલ્લાના હોવાનું સામે આવ્યું આરોપીઓ બાઇક પર આવી હત્યા કરી ફરાર થઈ ગયા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy