Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/મહેસાણા: દૂધસાગર ડેરીના કથિત કૌભાંડનો મામલો વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં આજે રજુ કરાશે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Gujarat/ગાંધીનગર: આંદોલન વધતા સરકાર એક્શનમાં સચિવાલય ગેટ.1 પર રેપીડ એક્સન ફોર્સ ઉતારાઈ પોલીસ સાથે RAF પણ રહેશે તૈનાત સામાન્ય રીતે રમખાણો વખતે RAF નો ઉપયોગ કરાય છે

Gujarat/વિપુલ ચૌધરીની ધરપકડનો મામલો ગરમાયો આરોગ્ય મંત્રીના કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ઋષિકેશ પટેલના કાર્યાલય ઉપર બંદોબસ્ત અર્બુદા સેના અને ચૌધરી સમાજમાં રોષ વિપુલ ચૌધરીની ધરપકડ ના પગલે છે રોષ કાર્યાલયને ટાર્ગેટ કરવાની આશંકાના પગલે બંદોબસ્ત આજે વિપુલ ચૌધરીના સમર્થકો આપશે આવેદનપત્ર તાલુકા કક્ષાએ આપવાના છે આવેદનપત્ર વિસનગર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપશે

Gujarat/ગુજરાતમાં વિચરતીજાતિ થશે ભાજપથી વિમુખ આજે કોબા-કમલમ ખાતે કેસરિયો ખેસ ઉતારશે વિધાનસભા ચૂંટણી સમયે વિચરતી જાતિની ચીમકી ગુજરાતમાં વિચરતીજાતિને પ્રતિનિધિત્વ મળતું નથી શિક્ષણ અને રોજગારમાં પણ થાય છે અન્યાય ગુજરાતમાં વિચરતી 40 જાતિની વસતી 1.25 કરોડ બપોરે 1.30 કલાકે કમલમ કાર્યાલય ખાતે કાર્યક્રમ

Gujarat/વાપી GIDCની કેમિકલ કંપનીમાં આગ થર્ડ ફેસમાં આવેલી સુપ્રિત કેમિકલ કંપનીમાં આગ કેમિકલ કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કોઈ ઈજા કે જાનહાનિ નહિ આગ લાગવાનું કારણ અકબંધ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ

Gujarat/બનાસકાંઠા:ધારાસભ્ય ગેની બેનની ખુલ્લી ધમકી પોલીસકર્મીઓને આપી ખુલ્લી ધમકી આંગણવાડી મહિલાઓને લઇ આપ્યનું નિવેદન આંગણવાડી બહેનોને આંગળી અડાતી તો કાપી નાંખશું પોલીસે આંગળી અડાડી તો આંગળી કાપી નાખીશું

Gujarat/નવસારી:વહેલી સવારથી ધોધમાર વરસાદ મચ્છી માર્કેટ, ટાટા સ્કૂલ, વિસ્તારમાં વરસાદ શાંતાદેવી વિસ્તાર,શાકભાજી માર્કેટ પાસે પાણી ભરાયા નવસારીના તમામ તાલુકાઓમાં નોંધાયો વરસાદ

Gujarat/પાલનપુર: રખડતા ઢોરનો ત્રાસ યથાવત આખલાએ એક્ટિવા ચાલકને લીધો અડફેટે એક્ટિવા પર સવાર કાકા ભત્રીજાને થઇ ઈજાઓ સમગ્ર ઘટના થઇ સીસીટીવીમાં કેદ

Gujarat/અમદાવાદ: મેમનગરમાં BRTSમાં લાગી આગ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહિ BRTSમાં આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat/આરોગ્ય કર્મચારી મહામંડળના પડતર પ્રશ્ને સરકાર જાગી આજે સવારે 10 કલાકે પ્રધાન મંડળ સાથે મિટીંગ પ્રધાન મંડળ સમિતિ સાથે મહામંડળ કોર સમિતિની બેઠક 14 સપ્ટે.થી આરોગ્ય કર્મચારીઓ છે આંદોલનના માર્ગે ગાંધીનગરમાં આંદોલનનો આજે છે ત્રીજો દિવસ સરકારે મહામંડળને મંત્રના માટે બોલાવ્યા જો કે કયા સ્થળે બેઠક એ અંગે મહામંડળ.પણ અજાણ સરકાર 10 કલાકે નિયત સ્થળે સભ્યોને બેઠકમાં લઈ જશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy