Gujarat/અમરેલીઃ વડિયામા રાત્રીના સમયે વરસાદ શાંત વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વડિયા, મોરવાડા સહિતના ગામોમાં વરસાદ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતવરણ જામ્યું
Gujarat/રાજ્યના 152 તાલુકામાં વરસાદ ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 સુધીનો વરસાદ બારડોલીમાં સૌથી વધુ વરસાદ બારડોલીમાં 16 કલાકમાં 6 ઇંચ વરસાદ 5 તાલુકા 4 થી 6 ઇંચ સુધીનો વરસાદ વાંસદામાં 4 ઇંચ વરસાદ માંગરોળ અને સુરત 4 ઇંચ વરસાદ ભૂજમાં 4 ઇંચ વરસાદ પલસાણામાં 4 ઇંચ વરસાદ
Gujarat/લઠ્ઠાકાંડ કેસમાં ડિરોકટરોના આગોતરા જામીન મંજૂર નિયત શરતોને સાથે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા મૃતકના પરિવારજનોને 3લાખની તૈયારી દર્શાવી કુલ 2 કરોડનું વળતર ચુકવવા ડાયરેકટરોની તૈયારી લઠ્ઠાકાંડમાં 46થી વધુ લોકોના મોત થયા હતા
Gujarat/ગાંધીનગર: નિવૃત્ત સૈનિકોના આંદોલનનો મામલો વધુ એક નિવૃત જવાનની તબિયત લથડી 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
Gujarat/સુરતના રાંદેર વિસ્તારની ઘટના ઘર કંકાસમા પતિએ કરી પત્નીની હત્યા પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારાઈ ઘરમાં થયેલા ઝગડાનો કરુણ અંજામ સ્થાનિકોએ હત્યારા પતિને ઝડપી પાડી પોલીસને સોંપ્યો
Gujarat/ભાવનગર: રખડતા ઢોરનો ત્રાસ યથાવત રોડ પર રખડતા ઢોર ઘુસ્યા સરકારી કચેરીમાં શહેરના બહુમાળી ભવનમાં ઢોરોની લટાર કચેરીમાં આરામથી ફરતા ઢોર કેમેરામાં કેદ સરકારી કચેરીમાં રખડતા ઢોરનો વિડિઓ વાયરલ
Gujarat/સુરત: વરાછાના હીરા વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો સગા ભત્રીજાએ જ કરી હતી કાકાની હત્યા હત્યારાના CCTV ફૂટેજ સામે આવ્યા હત્યા કરવા જતો અને આવતો ભત્રીજો સીસીટીવીમાં કેદ મો પર રૂમાલ બાંધી ઓફિસમાં ગયો હતો ભત્રીજો વેપારી પ્રવીણ નકુમની તેની ઓફિસમાં જ કરાઈ હતી હત્યા
Gujarat/પાટણ: વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના અર્બુદા સેનાના કાર્યકરો પહોંચ્યા કલેકટર કચેરી જિલ્લા કલેકટરને આવેદન આપી કરી રજુઆત કાર્યકરો દ્વારા સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરાયા ચૌધરી સમાજ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી ઉગ્ર આંદોલનઓ કરવાની પણ ચીમકી