સુરત/આશાવર્કર બહેનો બેઠી ધરણાં પર પગાર વધારાની માંગને લઈને ધરણાં દિલ્હી ગેટ ચાર રસ્તા પર આશાવર્કર બહેનોના ધરણાં સુરત શહેર કલેક્ટરને આપશે આવેદન વિવિધ પ્રશ્નો મામલે 3 દિવસ કામથી અળગા રહેશે
રાજકોટ/ફેકટરીમાં થયેલા બ્લાસ્ટનો મામલો પોલીસે ઓપરેટર વિરુદ્ધ નોંધાયો ગુનો લોધિકા પોલીસે નોંધ્યો ગુનો મનુષ્ય વધની કલમ હેઠળ નોંધ્યો ગુનો 11 શ્રમિકો દાઝ્યા અને ધાયલ થયા હતા જે પૈકી એક શ્રમિકનું નિપજ્યું છે મોત ભઠ્ઠીના ટેમ્પરેચર ચકાસ્યા વિના સ્ક્રેપ નાખતા ધડાકો થયો એન્જીનીયરને પણ આરોપી બનાવાય તેવી શકયતા
ગાંધીનગર/મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાંધીનગરના વાતાવરણમાં એકાએક પલટો ધોધમાર વરસાદથી લોકોને મળી ગરમીથી રાહત
ભુજ/હમીરસર તળાવમાં યુવકે કર્યો આપઘાત પાવડી પાસેથી કૂદકો મારી આપઘાત કર્યો ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કઢાયો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો
જામનગર/વિજરખી ફાયરિંગ રેન્જની ઘટના ખેત મજૂરી કરતા શ્રમિકને વાગી ગોળી 108ની મદદથી જી.જી. હોસ્પિટલ ખસેડાયો શ્રમિકને પગમાં ગોળી વાગી હોવાના અહેવાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ
વડોદરા/વડસરમાં તોફાની તત્વોનો આતંક ગણેશ વિસર્જન જોવા ગયેલ વ્યક્તિ પર હુમલો અજય ભાલીયા પર બુટલેગરોનો હુમલો શખ્સોએ ઘરમાં પણ તોડફોડ કરી હતી બુટલેગર અંગ્રેજી દારૂ વેચતો બુટલેગર હોવાની વાત શખ્સોએ અજયના પરિવારના સભ્યો પર પણ કર્યો હુમલો
વલસાડ/ઉમરગામના મલાવગેટની ઘટના રેલવે ક્રોસિંગ વચ્ચે જ બસ ખોટકાઈ લોકોએ ધક્કા મારી બસને બહાર કાઢી મુસાફરોના જીવ તાળવે ચોંટયા
વડોદરા/એક તરફી પ્રેમમાં મહિલાની સાસુની હત્યાનો મામલો પ્રેમ સબંધ તોડતા વિધર્મી યુવકે કરી હતી મહિલાની હત્યા પોલીસે વિધર્મી યુવક તેમજ તેના મિત્રની કરી છે ધરપકડ આજે આરોપી શાહરૂખ પઠાણ સાથે ઘટનાનું રી કન્સ્ટ્રકસન હત્યામાં મદદ કરનાર હસીન પઠાણને પણ સાથે રખાયો બંને આરોપીઓ ને સાથે રાખી પોલીસની તપાસ
રાજકોટ/આજી ડેમ-2 થયો ઓવરફ્લો રાજકોટના 12 ગામને કરાયા એલર્ટ આજીડેમ – 2 નો એક દરવાજો 1 ફૂટ ખોલાયો ડેમમાં 678 ક્યુસેક પાણીની આવક પડધરી અને ટંકારા તાલુકાના ગામો એલર્ટ અડબાલકા, બાધી, દહીંસરડા ગામ એલર્ટ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચન અપાયું
National/આજે આવશે જ્ઞાનવાપી મસ્જીદનો ચૂકાદો વારાણસી ફેરવાયું અભેદ્ય કિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ સોશિયલ મીડિયા પર પોલીસની નજર સમગ્ર વારાણસીને વિવિધ ભાગોમાં વહેંચી સુરક્ષા ગોઠવાઈ વારાણસીમાં ધારા 144 લાગુ કરવમાં આવી