ગાંધીનગર/શિક્ષક દિવસ પર જ ભાવી શિક્ષકોનો વિરોધ ફરી એકવાર વિધ્યાસહાયક ઉમેદવારો ગાંધીનગરમા સત્યાગ્રહ છાવણી પર ઉમેદવારો એકઠા થયા વિધ્યાસહાયક ખાલી જગ્યાઓ ભરવા માંગણી 19 હજાર ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માંગ
અમદાવાદ/રાહુલ ગાંધી સર્કીટ હાઉસમાં કરી મીટિંગ કોંગ્રેસના નેતાઓ સાથે સાથે રાહુલ ગાંધીની મીટિંગ વિધાનસભાની ચૂંટણી લડવા માટે રણનીતિ ઉમેદવારોની યાદી પર મંજૂરીની મહોરની શક્યતા ગમે ત્યારે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની યાદી
નડિયાદ/NIAની ટીમ દ્રારા સર્ચ ઓપરેશન પ્રખ્યાત ક્રિષ્ના હિંગવાળાને ત્યાં સર્ચ ઓપરેશન અસ્મા પઠાણના ઘરે સર્ચ ઓપરેશન મરીડા રોડ પર આવેલ કંપનીમાં સર્ચ ઓપરેશન વકફ બોર્ડના ગુજરાતના સભ્ય છે અસ્મા પઠાણ કરોડોની રકમના ટ્રાન્જેક્શનને લઈને NIAનું સર્ચ
અમદાવાદ/અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા રાહુલ ગાંધી અશોક ગહેલોત સહિતના નેતાઓએ કર્યું સ્વાગત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે કરશે મિટિંગ
ગુજરાત/રાજકોટઃ રૂમ પાર્ટનરે કરી રૂમ પાર્ટનર હત્યા રાજકોટના સ્વાતિ પાર્કમાં બની ઘટના સમગ્ર મામલે આજીડેમ પોલીસે શરૂ કરી તપાસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો સેન્ટીગ કામ કરતા સુરેશ નામના યુવકની હત્યા ઓડિશાથી મજૂરી કામ માટે રાજકોટ આવ્યા નશામાં હત્યા થઇ હોય એવી શંકા
ગુજરાત/પ્રભારી સચિવ એમ.થેન્નારસન સુરત પહોંચ્યા નેશનલ ગેમ્સના સ્થળ નિરીક્ષણ માટે પહોંચી ટીમ ડુમસ બીચ ખાતે કરી સ્થળની મુલાકાત કરી ડુમસ બીચ ખાતે રમાશે કેટલીક રમતો બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલની રમત રમાશે બીચ પર રમનાર મેચના સમય અંગેની ચર્ચા બીચના કારણે હાઇટાઇડના સમયની પણ ચર્ચા
Gujarat/સુરતઃ ગણેશ વિસર્જન વખતે ડૂબવાની ઘટના ગણપતિ વિસર્જન કરતા સમયે ડૂબ્યો વ્યક્તિ ઉટીયાદરા નહેર ખાતે ડૂબી ગયો 5 માં દિવસે ગયા હતા વિસર્જન કરવા 4 પૈકી 3 વ્યક્તિને બચાવી લેવાયા ફાયર વિભાગે મૃતદેહની શોધખોળ હાથ ધરી ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ગુજરાત/ગાંધીનગર: ભારતીય કિસાન સંધનું બંધનું એલાન ભારતીય કિસાન સંઘના આંદોલનનો આજે 12મો દિવસ આજે ખેડૂતોએ આપ્યું છે ગાંધીનગર બંધનું એલાન સેકટર -26નું ડીમાર્ટ મોલ ખેડૂતોએ કરાવ્યો બંધ
ગુજરાત/ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના ધાર્મીક કાર્યક્રમ શરૂ હતો તે વેળાએ બની ઘટના રોફ જમાવવા માટે યુવાનની હત્યા કરાઇ 3 થી 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા યુવાનને ગંભીર હાલતમાં સર.ટી.હોસ્પિટલ ખસે઼ડાયો હોસ્પિટલના ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો
ગુજરાત/ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જોડાશે ભાજપમાં વિશ્વનાથસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં ગઈકાલે કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું C.R પાટીલ સાથે વાઘેલાએ કરી મુલાકાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કરી મુલાકાત અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે કરી મુલાકાત