Not Set/કેન્દ્રીય ઉર્જા મંત્રાલય (MoP) આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે 25 થી 30 જુલાઈ સુધી દેશના તમામ જિલ્લાઓમાં ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય અને પાવર@2047ની ભવ્ય ઉજવણી કરશે
Not Set/રાષ્ટ્રપતિ-ચૂંટાયેલા દ્રૌપદી મુર્મુ ભારતના મુખ્ય ન્યાયાધીશની હાજરીમાં પદના શપથ લેશે, ત્યારબાદ 21 તોપોની સલામી, રાષ્ટ્રપતિ સંબોધન કરશે
Gujarat/છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા, દારૂના નશામાં નિમિષાબહેન સુથાર સાથે કર્યુ હતું અશોભનીય વર્તન
Gujarat/સુરેન્દ્રનગરઃ ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપાયું, ચોટીલા નેશનલ હાઇવે પરથી ઝડપાયો જથ્થો, હોટલ પાછળ વાડીની ઓરડીમાં કરાતો હતો સંગ્રહ, જથ્થાનો સંગ્રહ કરી બાયોડિઝલનું કરાતું હતું વેચાણ
Gujarat/રશ્મિકાંત વસાવાનું લેવામાં આવ્યું રાજીનામું, નશાની હાલતમાં પહોંચ્યા હતા ઉજવણીમાં, મંત્રી નિમિષા સુથાર સાથે કર્યું હતું અણ છાજતું વર્તન, પાટીલે રશ્મિકાંત વસાવાનું લીધું રાજીનામું
Gujarat/છોટાઉદેપુરમાં વૃક્ષ ધરાશાયીની ઘટના, બોડેલી ડભોઇ મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી, પીઠા ગામ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો, એક કલાક જેટલો રહ્યો ટ્રાફિક જામ
Gujarat/ભારત-પાકિસ્તાન બોડર પર સમુદ્ર જેવા દ્રશ્યો, નડાબેટની બોડર પર સમુદ્ર જેવો નજારો, સરહદ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, પ્રવાસીઓએ રણમાં ભરાયેલા પાણીની માણી મોજ
Gujarat/ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
Gujarat/વલસાડઃ મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમમાં 50 હજાર ક્યુસેક પાણીની આવક, ડેમના 5 દરવાજા બે-બે મીટર ખોલાયા, કપરાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat/માઉન્ટ આબુમાં નોંધાયો વરસાદ, ઝાપટા બાદ લોકો માઉન્ટની મજા લેતા નજરે, વરસાદ નોંધાતા માઉન્ટ આબુના સર્જાયા રમણીય દ્રષ્યો