Gujarat/અમદાવાદ:ITનું મેગા ઓપરેશન, ચીરિપાલ ગ્રુપ પર ITની તવાઇ, ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં છે ચિરીપાલ ગ્રુપ, વેદપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડાની માહિતી, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ દરોડા, બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા, શિવરંજની પાસેના ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ, અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા, જયોતિપ્રકાશ ચિરીપાલને ત્યાં દરોડા, વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા, નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ, આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા, મોટા પાયે શંકાસ્પદ વ્યવહાર મળવાની આશંકા,
Gujarat/અમદાવાદમાં ફરીથી ITનું મેગાઓપરેશન…ચીરિપાલ ગૃપના વેદપ્રકાશ ચીરિપાલ, બ્રિજમોહન ચીરિપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા
Gujarat/રાજ્યમાં 22 જુલાઈથી ફરી ખાબકશે ધોધમાર વરસાદ, 23 જુલાઇના રોજ પણ ભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના, 8જીલ્લામાં ભારેથી અતીભારે વરસાદની આગાહી,
Gujarat/ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન, અમદાવાદમાં 14 રમતની સ્પર્ધા યોજાશે, ગાંધીનગરમાં 8 રમતની સ્પર્ધા થશે, ભાવનગર, સુરત, વડોદરામાં પણ યોજાશે સ્પર્ધા, રાજકોટમાં પણ કુલ 14 રમતો રમાશે,
Gujarat/CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મહેસાણામાં, નવનિર્મિત સરદાર પટેલ અન્ડપાસનું કરશે લોકાર્પણ, 147 કરોડથી વધુના ખર્ચે અન્ડરપાસનું નિર્માણ, અન્ડરપાસને જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે,
Gujarat/અમદાવાદ:AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી, મચ્છરનાં બ્રીડિંગ મળતાં 100 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ, ચોમાસા પહેલાં 500 સાઈટ પર તપાસ કરાઇ હતી, ગોમતીપુરમાં ઝાડા-ઉલ્ટીના 44 કેસ નોંધાયા, હેલ્થ વિભાગે પાણીના સેમ્પલ લઇ કાર્યવાહી શરૂ કરી,
Gujarat/C.R પાટીલ કરશે પેજ સમિતિના સદસ્યો સાથે સંવાદ, પેજ સમિતિ અને કાર્યકરો સાથે કરશે સંવાદ, પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે C.R પાટીલને 2 વર્ષ પુરા, 2 વર્ષ પૂર્ણ થતા કરશે બેઠક,
Gujarat/આજે CMના નિવાસસ્થાને બેઠક, પાટીદાર સમાજનાં પડતર પ્રશ્નોને લઈને થશે ચર્ચા, આંતરરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશન નેજા હેઠળ બેઠક,
Gujarat/રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે 36મો રાષ્ટ્રીય રમોત્સવ, અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં રમાશે 14 રમતો
Gujarat/દેશમાં વરસાદના 50 દિવસ થયા પૂરા.. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને આસામના ઘણા જિલ્લામાં પૂર પ્રકોપ..ઉત્તરાખંડમાં રેડ એલર્ટ