Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 596 કેસ, 24 કલાકમાં 604 કોરોના દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4768, અમદાવાદ શહેરમાં 203,સુરત શહેરમાં 58 કેસ, વડોદરા શહેરમાં 47, ભાવનગર શહેરમાં 13 કેસ મહેસાણામાં 39 કોરોના કેસ નોંધાયા
Gujarat/વડોદરાઃ VMC ડોર ટુ ડોર કચરા કૌભાંડ, કાઉન્સિલરનો કરોડોના કૌભાંડનો આક્ષેપ, ભાજપના કાઉન્સિલરના કૌભાંડ પર આક્ષેપ, કાઉન્સિલર મેયરને રજુઆત કરવા પહોંચ્યા
Gujarat/અમદાવાદઃ કે.રાજેશના વધુ રિમાન્ડનો મામલો, CBIએ વધુ 10 દિવસના રિમાન્ડની કરી માગ, CBI કોર્ટે વધુ રિમાન્ડની માગ ફગાવી
Gujarat/વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભુકંપ, મોટી કોરવડ જિ.પં.સભ્ય નિર્મલા બેને આપ્યું રાજીનામુ, વલસાડ જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે નિર્મલા જાધવ, સોશિયલ મીડિયા મારફતે આપ્યું રાજીનામું
Gujarat/આવતીકાલે સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક, બુધવારને બદલે મંગળવારે યોજાશે બેઠક, કેબિનેટ બેઠક પર અનેક મુદ્દે કરવામાં આવશે ચર્ચા, અતિવૃષ્ટિ, PM મોદીની વિઝીટના આયોજનને લઇને ચર્ચા
Gujarat/મહેસાણાઃ ભાજપ શાસિત નપામાં ઉકળતો ચરુ, આવાસ યોજના ચેરમેને ધરી દીધું રાજીનામું, ભારતીબેન પંકજભાઈ ઠાકોરે આપ્યું રાજીનામું, ઘણાં લાંબા સમયથી થતી હતી અવગણના
Gujarat/જામનગર-રાજકોટ હાઇવે પર ટેન્કરમાં બૉમ્બ, સોયલ ટોલ ગેટ નજીક ટેન્કરમાં બૉમ્બ મુકાયાનો તંત્રને કોલ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટુકડીઓ દોડી ગઈ, ફાયર અને 108 પણ તાબડતોડ ઘટના સ્થળે
Gujarat/મહિસાગરઃ 3 દિવસથી ગુમ યુવાનો મળ્યો મૃતદેહ, પાનમ નદીના પટમાંથી યુવાનનો મળ્યો મૃતદેહ, લુણાવાડાના ઘાંચીવાડનો રહેવાસી યુવાન, યુવાનની ધડ વગરની લાશ મળતા ચકચાર
Gujarat/ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સૌરાષ્ટ્રમાંથી 100થી વધુ ગેરકાયદેસર હથિયારનો કારોબાર, સમગ્ર કારોબારનો ATSએ કર્યો પર્દાફાશ, મેં મહિનામાં ATS એ ગેરકાયદેસર હથિયાર ઝડપ્યા હતા
Gujarat/સુરેન્દ્રનગરઃ પાટડીના નગવાડા ગામે મહિલાની હત્યા, પતિએ જ પત્નિની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, બાળકોને શાંત કરવા બાબતે થઇ હતી ઉગ્ર બોલાચાલી, પત્નીને પાછળથી લાકડાના ફટકા મારતા પત્નીનું મોત