Gujarat/બીજેપીએ જાહેર કર્યા મધ્યઝોનના પ્રભારીની જાહેરાત, 40 વિધાનસભા સીટના પ્રભારીની કરી જાહેરાત, ઉ.ગુજ,સૌરાષ્ટ્ર બાદ મધ્ય ઝોનના વિ.સભા પ્રભારીની જાહેરાત
Gujarat/એકનાથ શિંદેના બળવાને લઈ કાર્યવાહી, શિવસેનાએ લીધા પગલાં, ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવાયા, અજય ચૌધરીને સોપાયું સુકાન, ધારાસભ્ય દળના નેતા તરીકે અજય ચૌધરીની પસંદગી
Not Set/સત્તા માટે ક્યારેય દગો નહીં કરીએ…શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેનું ટ્વિટ..શિવસેનાએ ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવ્યા
Not Set/શિવસેનાના નેતાઓ સમક્ષ શિંદેએ મૂકી ત્રણ શરત….ભાજપ સાથે ગઠબંધન, ફડણવીસને સીએમ પદ અને પોતાના માટે માગ્યું ડેપ્યુટી સીએમનું પદ.
Not Set/મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અંગે શરદ પવારનું નિવેદન, મહારાષ્ટ્રના રાજકીય સંકટનું નિરાકરણ આવશેઃ પવાર, ‘મહારાષ્ટ્રમાં સરકાર પાડવાનો ત્રીજી વખત પ્રયાસ થયો’, અઢી વર્ષ સુધી સરકાર સારી રીતે ચાલીઃ પવાર, એકનાથ શિંદેની નારાજગી શિવસેનાથીઃ શરદ પવાર, શિવસેના જે નિર્ણય કરે અમે તેની સાથેઃ શરદ પવાર, કોઈ રસ્તો નીકળશે તેવી આશાઃ પવાર
Gujarat/ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોને દિલ્હીનું તેડું..કાલ સવાર સુધી દિલ્હી પહોંચવાના આદેશ..
Not Set/અગ્નિપથ યોજના અંગે દેશના NSA અજીત ડોભાલનું નિવેદન..કહ્યું ફેલાવાઈ રહ્યો છે ખોટો ભ્રમ..સેનાને યુવા સેના બનાવવી જરૂરી..
Not Set/મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ, ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં, શિવસેના-NCPના ધારાસભ્યોના સુરતમાં ધામા, શિવસેનાનો ભાજપ પર મોટો આરોપ, આ બહુ મોટુ ષડયંત્ર: સંજય રાઉત, કેટલાક નેતાઓ મુંબઈમાં નથી: રાઉત, ‘રાજસ્થાન પેટર્નથી મહારાષ્ટ્રને તોડવાનો પ્રયાસ’
Not Set/સુરત: મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, મહારાષ્ટ્ર શિવસેનાના એકનાથ શિંદે સંપર્ક વિહોણા, સોમવારની સાંજથી થયા છે સંપર્ક વિહોણા, સુરતની એક ખાનગી હોટલમાં રોકાયા હોવાની ચર્ચા, 13 જેટલા ધારાસભ્યો પણ સાથે હોવાની વાત, શિવસેનાથી નારાજ છે ધારાસભ્યો, ગુજરાતના મોટા નેતા સાથે મિટિંગની ચર્ચા, હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો