Gujarat/નરેશ પટેલના રાજકારણમાં ન પ્રવેશવા અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું ‘નિર્ણય નરેશ ભાઈએ જ લેવાનો હતો, જે નિર્ણય નરેશભાઈએ લીધો તેને સ્વીકારીએ છીએ, અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી’
Gujarat/અમદાવાદ: બોપલના પેટ્રોલ પંપ પર અને આંબલી ખાતેના HP પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક ખૂટતા લોકોને પરત ફરવાનો વારો, છેલ્લાં 3 દિવસથી પેટ્રોલનો સ્ટોક નથી આવ્યો, ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર
Guajrat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, રાજ્યમાં 24 કલાકમાં 184 કોરોનાના નવા કેસ, 24 કલાકમાં 112 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 991 કોરોનાના એક્ટિવ કેસ, અમદાવાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત, અમદાવાદ કોર્પો.માં 91 કેસ નોંધાયા
Gujarat/આવતીકાલે નરેશ પટેલની પત્રકાર પરિષદ, પ્રશાંત કિશોર પણ સંબોધશે પત્રકાર પરિષદ, મોટી જાહેરાત કરી શકે છે નરેશ પટેલ, નરેશ પટેલ સાથે પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાશે, રાજકારણમાં પ્રવેશને લઈ મોટી જાહેરાત થઈ શકે
Gujarat/ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ, માઢીયા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુરના કેટલાક વિસ્તારમાં દોઢ ઈંચથી વધુ વરસાદ
Gujarat/વડોદરાના કુંઢેલા નજીક બનાવાશે સેન્ટ્રલ યુનિવર્સિટી, રાજ્યની પ્રથમ સેન્ટ્રલ યુનિવર્સિટીનું કરાશે નિર્માણ, પ્રધાનમંત્રી મોદી કરશે યુનિવર્સિટીનો શિલાન્યાસ, 100 એકર જમીનમાં કરાશે નિર્માણ, 743 કરોડ રૂપિયાની રાજ્ય સરકારે કરી ફાળવણી