Gujarat/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત…..અમદાવાદના બોપલમાં ઈસરો ભવનના લોકાર્પણ પ્રસંગે આપી શકે છે હાજરી
Gujarat/પંચમહાલ: પંચામૃત ડેરીએ પશુપાલકો માટે કરી જાહેરાત, કિલો ફેટ દીઠ 30 રૂપિયાનો કર્યો વધારો, પશુપાલકોને મળશે 730ની જગ્યાએ રૂપિયા 760, 1 જૂનથી નવા ભાવ અમલી થશે
India/ખેડૂતો માટે આનંદના સમાચાર, કેરળમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ, ભારતીય હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
Gujarat/મુખ્યસચિવ પંકજકુમારનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો, 2022ની ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે CS પંકજકુમાર, નવી સરકારના ગઠન સુધી CS તરીકે રહેશે પંકજકુમાર, 31 જાન્યુઆરી 2023 સુધી મળ્યું પંકજકુમારને એક્સટેન્શન, આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્રની લીલીઝંડી, આજે જ રાજ્ય સરકાર બહાર પાડશે ઓર્ડર
Sports/ભારત-આફ્રિકા ટી-20 સિરીઝમાં બાયો બબલ રદ્દ, BCCIના સેક્રેટરી જય શાહે કરી જાહેરાત, ક્રિકેટરોને બાયો બબલમાંથી મળશે છુટકારો, કોરોના કેસ ઘટતા બાયો બબલનું અમલ નહીં
Gujarat/DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવાયો, 8 મહિના સુધી ભાટિયાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો, 31મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પુરો થતો હતો, 1985ની બેચના ગુજરાત કેડરના છે IPS
Not Set/વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2022માં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા સાથે માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સની મુલાકાત, ભારતનાં વેકસીનેશન અભિયાનની સફળતાના કર્યા વખાણ
Gujarat/રાજકોટમાં પોલીસ વેરિફિકેશન માટે લાંચ લેતા કર્મચારીનો વીડિયો વાયરલ….પોલીસ કમિશનર કચેરીનો કર્મી હોવાનો દાવો…ડીસીપીએ આપ્યા તપાસના આદેશ