Gujarat/આજથી ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ.. મહાત્મા ગાંધી મંદિરમાં PM મોદી દ્વારા ઉદ્ઘાટન
Gujarat/દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં 66 ટકાનો વધારો… બાળકોમાં ચેપના દરથી ચિંતા વધી.. રાજ્યોને એલર્ટ રહેવા આદેશ
Gujarat/દુનિયાની ખાદ્ય સુરક્ષા સામે ફૉલ આર્મીવૉર્મ બન્યો પડકાર… ભારત સહીત 70 દેશોમાં ફેલાયો… 80 પ્રકારના છોડ પર કરે છે હુમલો
Gujarat/એપ્રિલના પહેલા 15 દિવસ વીજ માંગ 38 વર્ષના સર્વોચ્ચ સ્તરે… આંધ્ર, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના રાજ્યોમાં 3.7 ટકાથી 8.7 ટકા સુધીનો વીજકાપ
Gujarat/સુરતઃ MLAપ્રવીણ ઘોઘારીના કાર્યાલયે કોંગ્રેસનો વિરોધ, કોંગી નેતા લોલીપોપ આપવા MLA કાર્યાલયે પહોંચ્યા, પ્રજા સમસ્યાનું નિરાકરણ ન આવતા કોંગ્રેસનો વિરોધ, પ્રજા પ્રશ્નોને લઇ MLAને જગાડવાનો કોંગ્રેસનો પ્રયાસ, વિવિધ માંગણી સાથે કોંગ્રેસ કરશે આંદોલન, કોંગી નેતાઓ સાથે પોલીસનું ઘર્ષણ
Gujarat/સુરતઃ CNG પંપ પર વાનમાં ભભૂકી આગ, કોસંબા ને.હા 48 પર સાવા ચોકડી પાસેની ઘટના, વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ, CNG ગેસ ભરાવવા આવેલી વાનમાં લાગી આગ, ગેસ ભરતા કર્મીઓની સતર્કતાને લીધે જાનહાની ટળી, કર્મચારીઓએ તાત્કાલિક આગ પર મેળવ્યો કાબુ
Gujarat/રાજકોટઃ સાયલા દારૂ કાંડનો મામલો, ક્રાઇમ બ્રાન્ચ PSI ભાવના કડછાને કરાયા સસ્પેન્ડ, ગુનો નોંધાયેલ 4 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ, રાજકોટના નવા DCPએ કરી કડક કાર્યવાહી, DCP પાર્થરાજસિંહ ગોહિલે કરી કાર્યવાહી, સ્ટેટ મોનીટરીંગ સેલે નોંધ્યો હતો ગુનો
Gujarat/જામનગરમાં PMનો શિલાન્યાસ કાર્યક્રમ પૂર્ણ, ખાસ કોનવે મારફતે પીએમનો કાફલો રવાના, એરફોર્સ સ્ટેશનથી પીએમનો કાફલો રવાના, PM મોદી સીધા જશે અમદાવાદ
Gujarat/આરોગ્ય ક્ષેત્ર માટે GCTM વૈશ્વિક હબ બનશે: PM, ‘ભારતને જવાબદારી સોંપવા બદલ WHOનો આભાર’, ‘હેલ્થ અને વેલનેસના નવા અધ્યાયના સાક્ષી’, ‘WHOના વિશ્વાસ પર ભારત ખરું સાબિત થશે’, ‘જામનગરનો આયુર્વેદ સાથે જૂનો સંબંધ’, ‘આરોગ્યનું મહત્વ શું છે તે આપણે કોરોનામાં જોયું’, ‘આયુર્વેદમાં ખાવાપીવાનું પણ વિશેષ મહત્વ હોય છે’, ‘આયુર્વેદમાં અમૃત કળશનું મહત્વ: PM, ‘ભારતના પોષણ અભિયાનમાં જૂની પદ્ધતિ ધ્યાનમાં લીધી’, ‘પરંપરાગત હર્બલ સિસ્ટમનો ઉપયોગ કરાઇ રહ્યો છે’, ‘તણાવ દુર કરવામાં ભારતની પરંપરા કામ આવી’