Gujarat/મહીસાગરઃ લુણાવાડાની બેંક લોકરમાંથી દાગીના ગાયબ, યુનિયન બેંકની શાખામાં મુક્યા હતા દાગીના, ડો. સંજય શાહના લોકરમાં હતા 22 લાખના દાગીના, ડો. સંજય શાહના પત્નીના નામે હતું લોકર, સંજય શાહે બેંકના CCTV માંગ્યા, CCTV ફૂટેજ લઇ મેનેજરે ગલ્લા ટલ્લા, સંજય શાહે નોધાવી પોલીસ ફરિયાદ
Gujarat/સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે, રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવની અગાહી, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચશે, રાજ્યમાં હજુ ત્રણ દિવસ હીટવેવની અગાહી
Gujarat/કચ્છઃ મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માધાપરમાં કોંગ્રેસ દ્વારા ધરણા, બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ, કાર્યકરોએ બસ સ્ટેશન પાસે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત
Gujarat/કચ્છઃ મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ, માધાપરમાં કોંગ્રેસ દ્વારા ધરણા, બેનરો સાથે સુત્રોચ્ચા કરી વિરોધ, કાર્યકરોએ બસ સ્ટેશન પાસે કર્યો વિરોધ, પોલીસે 20 કાર્યકરોની કરી અટકાયત
Gujarat/અમદાવાદઃ ઓઢવ પરિવારના 4 લોકોની હત્યાનો મામલો, આરોપીને અરજન્ટ ચાર્જ મેટ્રો કોર્ટમાં કરાયો રજૂ, આરોપી વિનોદના 5 દિવસના રીમાંડ કર્યા મંજૂર, પોલીસે 10 દિવસના રીમાંડની કરી હતી માંગ, પત્નિ પર શંકા રાખી કરાઈ હતી હત્યા
Gujarat/જામનગરઃ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ફરી ચર્ચામાં, ચિરાગ કાલરીયા CM સાથે એકમંચ પર, કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કરી સ્પષ્ટતા, ‘CMનું સમાજના વડિલ તરીકે કર્યું સ્વાગત’, ‘કોંગ્રેસમાં નરેશ પટેલ સાથે કામ કરવા હું તત્પર’
Gujarat/મોંઘવારીની વણથંભી રફ્તાર, પેટ્રોલ-ડીઝલમાં ફરીથી ભાવવધારો, 13 દિવસમાં 11મી વખત ભાવવધારો, 13 દિવસમાં લિટર દીઠ 8 રૂપિયા વધ્યા, દિલ્હી: પેટ્રોલ-ડીઝલ 80-80 પૈસાનો વધારો, દિલ્હી: પેટ્રોલ રૂ. 103.41, ડીઝલ રૂ. 94.67, મુંબઈ: પેટ્રોલ રૂ. 118.41, ડીઝલ રૂ. 102.64, કોલકત્તા: પેટ્રોલ રૂ. 113.03, ડીઝલ રૂ. 97.82, ચેન્નઈ: પેટ્રોલ રૂ. 108.96, ડીઝલ રૂ. 99.04
Gujarat/વડોદરાઃ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર, બાળકને ઢોરમાર મારનાર પોલીસકર્મી સસ્પેન્ડ, કોન્સ્ટેબલ શક્તિસિંહને કરાયો સસ્પેન્ડ
Gujarat/વડોદરા: M.S.યુનિ.માં જગ્યાઓ ભરવા માંગ, M.S.યુનિ.માં બિનશૈક્ષણિક જગ્યા ભરવા માંગ, સંકલન સમિતિની 548 જગ્યા ભરવાની માગણી, રાજ્ય સરકારે 2020માં જ આપી હતી મંજૂરી, સેનેટ બેઠકમાં સંકલન સમિતિની ઉગ્ર રજૂઆત