International/ઝારખંડનું 1.36 લાખ કરોડ લેણું બાકી, કોલ ઈન્ડિયા પર 1.36 લાખ કરોડ બાકી, ઝારખંડના CM હેમંત સોરેનની ચિમકી, મોદી સરકારને હેમંત સોરેનની ચિમકી, કોલસા-ખનીજ પર તાળું મારવાની ચિમકી
Gujarat/વિધાનસભા ચૂંટણી લઇ કોંગ્રેસ સજ્જ, ચાર ઇન્ચાર્જ પ્રભારીની કરી નિમણંક, ઉમંગ સિંઘાર અને વિરેન્દ્રસિંહ રાઠોડને આપી જવાબદારી, રામ કિશન ઓઝા અને બી.એમ.સંદિપને આપી જવાબદારી
Gujarat/ભારતીય કિસાન સંઘની સરકારને ચીમકી, 72 કલાકનું સરકારને અલ્ટીમેટમ: કિસાન સંઘ, વીજ સમસ્યાનો ઉકેલના આવેતો આંદોલનની ચીમકી, ઉકેલના આવેતો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
Gujarat/વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસનો વોકઆઉટ, આદિજાતિને થઈ રહેલા અન્યાય મુદ્દે વોકઆઉટ, આદિવાસીની અસ્મિતા સરકારે ખતમ કરી: કોંગ્રેસ, જળ,જમીન,જંગલ ઉદ્યોગપતિઓને પધરાવી, ઉદ્યોગપતિને આપી આદિજાતિ સમાજને અન્યાય કર્યો
Gujarat/ભારતીય કિસાન સંઘની સરકારને ચીમકી, 72 કલાકનું સરકારને અલ્ટીમેટમ: કિસાન સંઘ, વીજ સમસ્યાનો ઉકેલના આવેતો આંદોલનની ચીમકી, ઉકેલના આવેતો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
Gujarat/વડોદરાઃ તૃષાની કરપીણ હત્યાનો મામલો ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાથે રાખી કર્યું રિ કન્સ્ટ્રક્શન કલ્પેશ ઠાકોરના સાથે રાખી કર્યું રિ કન્સ્ટ્રક્શન પોલીસે આરોપીના મેળવ્યા 3 દિવસના રિમાન્ડ પંચને સાથે રાખીને રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ક્યાંથી હથિયાર ખરીદી તે અંગે તપાસ ચાલુ કઈ રીતે હત્યાનો પ્લાન બનાવાયો તે મુદ્દે તપાસ
Gujarat/સુરતઃ હોર્ન વગાડવા બાબતે યુવક પર હુમલો, બાબેન ગામે જોગણીમાતાનાં મંદીર નજીક હુમલો, યુવાનને જાહેરમાં માર્યા લાકડીના ફટકા, ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામા આવ્યો
Gujarat/બનાસકાંઠાઃ ખેડૂત આંદોલનનો મામલો લાખણીમાં વીજ પુરવઠા મામલે આંદોલન વિદ્યુત કચેરી બહાર ખેડૂતોએ સરકારનું કર્યું બેસણું આંસુઓ વહાવી ખેડૂતોએ કર્યું સરકારનું બેસણું
Gujarat/પૂજ્ય હરિચરણદાસજી મહારાજની તબિયત અસ્વસ્થ, સંતો રાજકીય સામાજિક આગેવાનો પહોંચ્યા ગોંડલ, રામજી મંદિર તબીબોની ટીમ ખડેપગે, ભાવિકોમાં ચિંતાની લાગણી પ્રસરી
Gujarat/નરેશ પટેલના પુત્ર સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, શિવરાજ પટેલની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, નરેશ પટેલના રાજકારણ જોડાવા બાબતે ચર્ચા, ખોડલધામ ચેરમેન છે નરેશ પટેલ, નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે વાતચીત, રાજકારણમાં જોડાવું તો કઇ પાર્ટીમાં જોડાવું તે અંગે ચર્ચા, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવાની કરી હતી જાહેરાત, 20 થી 30 માર્ચ વચ્ચે જોડાવવાની કરી હતી જાહેરાત, નરેશ પટેલ ક્યાં છે તે અંગે રાજકીય વર્ળતુમાં ચર્ચા