Gujarat/પાટીદાર અનામત આંદોલનનો મામલો, રા.સરકારે તોફાનોના 10 કેસ ખેંચ્યા પરત, ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પાટીદારોની માંગ સરકારે સ્વીકારી, હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની કામગીરી, હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવાની કામગીરી, 15 એપ્રિલે કેસ પરત ખેંચવા હાથ ધરાશે કામગીરી, હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ, સેશન્સ કોર્ટે 7 કેસનો નિકાલ કર્યો, મેટ્રો કોર્ટે 3 કેસનો નિકાલ કર્યો, પાટીદાર નેતાઓ કરેલી માંગ સ્વીકારી, લાંબા સમયથી કરાયેલી માંગ સ્વીકારાઇ
International/દક્ષિણ ચીનમાં મોટી વિમાન દૂર્ઘટના, વિમાન ક્રેશમાં 133 યાત્રીઓનો મોતની ભીતિ, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, કનમિંગથી ગ્વાંગ્ઝુ જઇ રહ્યું હતું પ્લેન, બોઇંગ 737 પ્લેનના અકસ્માતની વધુ એક ઘટના, પહાડો પરથી ઉડાન ભરી રહ્યું હતુ વિમાન
Gujarat/વલસાડના કપરાડામાં આદિવાસી સંગઠનોની વિરોધ રેલી,,,તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ આદિવાસીઓનું આંદોલન
Gujarat/વિપુલ ચૌધરીએ કરી નવા સંગઠનની જાહેરાત,,, દૂધસાગર સૈનિક નામના નવા સંગઠનની જાહેરાત,,, 3 તાલુકામાં સક્રિય કર્યું માળખું
Not Set/નરેશ પટેલ આપમાં નહીં જોડાય તેવા સંકેત, પંજાબના રાજ્યસભાના ઉમેદવારો આપે કર્યા જાહેર, હરભજનસિંહ, રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ
Gujarat/સુરેન્દ્રનગર કોંગ્રેસના 200 કાર્યકર ભાજપમાં જોડાયા,,,, કમલમમાં પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો
Gujarat/પ્રબોધસ્વામીની તરફેણવાળા 22 પ્રાદેશિક સંતનાં રાજીનામાં લેવાયાં; સમિતિમાં ન સમાવાતાં ભક્તોની સોશિયલ મીડિયામાં પોસ્ટ
Gujarat/રાજકોટ કમલમમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક,,,, બપોરે 1 કલાકે યોજાનારી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ રહેશે હાજર
Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ સામે મોરચો,,, તાત્કાલિક સેનેટની ચૂંટણી કરાવવા માગ, ગુનેગારો ઉમેદવારીને લઇ થયો છે વિવાદ