Gujarat/વડોદરા: ક્રાઇમ બ્રાન્ચ અને SOGના સ્ટાફની બદલી, 5 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા 19 કર્મીની બદલી, વડોદરા પોલીસ કમિશનર દ્વારા કરાઇ બદલી
Gujarat/રાજકોટ: લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, સંચાલકો દ્વારા ગેરવર્તણૂક કરતા વિદ્યાર્થીઓનો આરોપ, મનપા સંચાલિત લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓએ બોલાવી રામધુન
Gujarat/ધંધુકા: સમી સાંજે વાતાવરણમાં પલટો, વરસાદ પડતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ઘઉં, ચણાના પાકોને નુકશાન થવાની ભિતી
Gujarat/અમદાવાદ: પોલીસ કમિશનરનું જાહેરનામું, PMના આગમનને લઇને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ, જાહેરનામાના ભંગ બદલ થશે કડક કાર્યવાહી, 12 માર્ચે રાત્રે 12 વાગ્યા સુધી જાહેરનામું અમલમાં રહેશે
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 58 કેસ અમદાવાદમાં 27,વડોદરામાં 7 કેસ ડાંગમાં 5, સુરતમાં 1 નવા કેસ ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 1 કેસ નોંધાયો બનાસકાંઠા, છોટાઉદેપુર અને દાહોદમાં 1-1 કેસ
Gujarat/રાજ્યની તમામ રજીસ્ટાર કચેરી શનિવારે રહેશે ચાલુ, રજાના દિવસે દસ્તાવેજ નોંધણી શરૂ રાખવાનો નિર્ણય, દસ્તાવેજ નોંધણીમાં વેટિંગ વધતા લેવાયો નિર્ણય, 12 માર્ચે શનિવારે દસ્તાવેજ નોંધણી કરી શકાશે
Gujarat/અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ, વડાપ્રધાનના આગમન પહેલા ગ્રાઉન્ડની ગૃહમંત્રીએ કરી સમિક્ષા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડની કરી સમિક્ષા, પોલીસ કમિશનર શ્રીવાત્સવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
Gujarat/અમદાવાદ: એરપોર્ટ પરથી ફરી ઝડપાયો ડ્રગ્સ, DRIએ 4.5 કિલો ડ્રગ્સ ઝડપી પાડયુ, તાંઝાનિયાના નાગરીક પાસેથી 32 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Gujarat/અમદાવાદ: વાતાવરણમાં પલટો, પૂર્વના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલમાં ધીમેધારી વરસાદ
Gujarat/વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ કમલમમાં તૈયારીઓ, કમલમમાં કરાઇ રહ્યા છે RTPCR ટેસ્ટ, કમલમમાં હાજર રહેતા હોદ્દેદારોના થશે કોવિડ ટેસ્ટ