Gujarat/રાજ્યના મહેસૂલી વિભાગમાં મોટો ફેરફાર, મધરાતે કરાઇ 134 ડે.કલેક્ટરની બદલી, મોટાભાગના પ્રાંત અધિકારીઓની બદલી, 33 જૂનિયર ડે.કલેક્ટરને અપાયું પોસ્ટિંગ
Gujarat/કિશન ભરવાડ હત્યા કેસ મામલો , ATSએ જમાલપુર મસ્જિદમાં હાથ ધરી તપાસ , જમાલપુર મદરેસામાંથી મળી એર ગન , ફાયરિંગની પ્રેક્ટિસ માટે એર ગન રાખી હતી , અયુબના ઘરે ATSએ તપાસ હાથ ધરી
Budget/લાખો કરધારકો માટે મોટા સમાચાર, ઇન્કમ ટેક્ષમાં કોઈ રાહત નહી, ઈન્કમટેક્ષ સ્લેબમાં કોઈ બદલાવ નહી, આ વખતના બજેટમાં ઈન્કમટેક્ષમાં કોઈ છૂટ નહીં
Budget/ક્રિપ્ટો કરંસી પર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો, નાણા મંત્રી નિર્મલા સિતારમનની મોટી જાહેરાત, નુકસાન થાય તો પણ ટેક્સ ભરવો પડશે, કેન્દ્રીય બજેટમાં ક્રિપ્ટો કરંસી રોકાણકારોને ઝટકો
Budget/કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્ષમાં કર્યો ઘટાડો, સરકારી કર્મચારીઓના પેન્શન પર ટેક્ષની છૂટ, 1 કરોડથી જગ્યાએ 10 કરોડની કમાણી પર કોર્પોરેટ ટેક્ષ, ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટકા ટેક્ષ, દિવ્યાંગોને ટેક્ષમાં રાહત આપવામાં આવી, ITRમાં ગડબડી સુધારવા 2 વર્ષનો સમય મળશે, કોર્પોરેટ ટેક્ષ 18 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો, કોર્પોરેટ ટેક્ષની સીમા વધારી 10 કરોડ કરાઈ, કોર્પોરેટ ટેક્ષ પર સરચાર્જ 12 ટકાથી ધટાડી 7 ટકા કરાયો, રાજ્યોને વગર વ્યાજે 1 લાખ કરોડ અપાશે