Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , રાજ્યમાં આજે 93 કેસ નોંધાયા , છેલ્લા 24 કલાકમાં 326 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી આજે 2 લોકોના મોત , રાજ્યમાં એક્ટિવ કેસ 3,230 કેસ , રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,943

Gujarat/ધો.10નું પરિણામ થોડીવારમાં કરાશે જાહેર , GSEBની વેબ સાઇટ પર જાહેર કરાશે પરિણામ , વિદ્યાર્થીઓ ડાયરેક્ટર પરિણામ નહીં જોઇ શકે , ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે , વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાની , શાળા ઇન્ડેક્સ નંબર પરથી પરિણામ ડાઉનલોડ કરાશે

Gujarat/કોંગ્રેસ શરૂ કરશે રાજ્યમાં જન ચેતના કાર્યક્રમ , 7મી જુલાઈથી શરૂ કરશે જન ચેતના કાર્યક્રમ , જિલ્લા, તાલુકા અને શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવા સુચના , કોંગ્રેસ પ્રમુખે જિલ્લા અને શહેર સમિતિના પ્રમુખને આદેશ , સવારે 10 થી 12 તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજવી , બપોરે 1થી2 દરમિયાન મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન , બપોરે 2થી4 તાલુકા કોંગ્રેસ અને ફ્રન્ટલ સેલની સમીક્ષા બેઠક , સાંજે 4થી6 કોરોનાથી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત કરવી

Gujarat/જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી , વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ , હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ , આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધાના વિસ્તારમાં કામગીરી

Gujarat/વડોદરા મનપામાં વિપક્ષી પદ નાબુદ કરવાનો મામલો , વડોદરાનાં મેયર, મ્યુ.કમિશ્નરને હાઇકોર્ટનું સમન્સ , ગેરકાયદે ઠરાવ પસાર કરવા બદલ HCનું તેડું , શાસકપક્ષે વિપક્ષને બદલે પક્ષના દંડકને ગાડી ફાળવી , 1996થી ચાલી આવતું વિપક્ષી પદ કાઢી નાખતા વિવાદ

Gujarat/કોંગ્રેસ ગુજરાતમાં યોજશે સાયકલ યાત્રા , પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સાયકલ યાત્રા , જિલ્લા, તાલુકા અને શહેરમાં સાયકલયાત્રા યોજવા આદેશ , સાયકલ યાત્રા યોજવા પ્રદેશ પ્રમુખનો આદેશ , 10થી 12 જુલાઇમાં એક દિવસ સાયકલ યાત્રા યોજવા આદેશ , ઓછામાં ઓછા 100 લોકો જોડાયેલા હોવા આદેશ , સાયકલ યાત્રા ભીડવાળા વિસ્તારમાંથી પસાર થવી જોઇએ , ભરચક વસ્તીવાળા વિસ્તારમાં ઓછામાં ઓછી 5 કિમી

Gujarat/વડોદરામાં વિધર્મી દ્વારા યુવતી પર દુષ્કર્મનો કિસ્સો , યુવતીએ ફતેગંજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ , નાગરવાડાનો યુવક 2 વર્ષથી કરતો હતો હેરાનગતિ , ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવતીને ફસાવી , દુષ્કર્મ ગુજારી મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા દબાણ કર્યું , બુરખો પહેરવા માટે દબાણ કરી હેરાનગતિ કરતો , સોહિલ શેખ નામના યુવકની ધરપકડ કરતી પોલીસ

Gujarat/કેન્દ્રીય કેબિનેટ કમિટીએ ચોમાસુ સત્ર યોજવા કરી માગ , 19 જૂલાઇ થી 13 ઓગસ્ટ યોજાશે ચોમાસુ સત્ર , કેન્દ્રીય ચોમાસુ સત્ર આગામી દિવસોમાં શરૂ

Gujarat/રાજ્યના 12 તાલુકામાં વરસાદ , ગણદેવી તાલુકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ , અન્ય 11 તાલુકામાં એક ઈંચ વરસાદ

Gujarat/અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રન કેસ , અકસ્માત સર્જનાર પર્વ શાહ પોલીસ સ્ટેશનમાં હાજર , બેફામ કાર ચાલકે અકસ્માત સર્જી થયો હતો ફરાર , N ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો પર્વ શાહ , અકસ્માતમાં એક મહિલાનું થયું હતું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy