Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના લોકોને ટ્રાફિક માંથી રાહત, અમદાવાદ નહેરુબ્રિજ ટ્રાફિકની અવરજવર માટે શરૂ, 45 દિવસ રિપેરીગ માટે બંધ કરાયો હતો

Gujarat/કોરોનાના કહેરમાં દર્દીઓ માટે મોટો નિર્ણય, 108 વગરજ હોસ્પિટલ દાખલ થઈ શકશે, HCની ફટકાર બાદ સરકારે બદલ્યો નિર્ણય, ખાનગી વાહનમાં પણ દર્દી જઈ શકશે હોસ્પિટલ, AMC ક્વોટામાં દાખલ થવા 108ની જરૂર નથી, AMC ક્વોટામાં દાખલ થવા આધાર કાર્ડની જરૂર નથી, આવતીકાલ સવારથી 8 વાગ્યાથી લાગુ પડશે નિયમ

National/નાગાલેન્ડમાં બે સપ્તાહનાં લોકડાઉનની જાહેરાત, નાગાલેન્ડ સરકારે લગાવ્યું બે સપ્તાહનું લોકડાઉન, 30 એપ્રિલથી 14મી મે સુધી લોકડાઉન લાગૂ

National/ગોવામાં આવતીકાલે સાંજથી લોકડાઉન, આગામી 3મે સુધી રહેશે લોકડાઉન, કેસીનો,હોટેલ રહેશે બંધ, ગોવા CM પ્રમોદ સાવંતની જાહેરાત, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

guajarat/જામનગરમાં મીની લોકડાઉનની અમલવારી, શહેરની તમામ દુકાનો, બજારો સજ્જડ બંધ, આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ, બિન જરૂરી બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું

Gujarat/આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે , આજે સાડા દસ કલાકે મળશે કેબિનેટની બેઠક , CMની અધ્યક્ષતા મળશે કેબિનેટની બેઠક, કોરોના સંક્રમણની સ્થિતિને લઇને થશે ચર્ચા , ગ્રાઉન્ડ લેવલે શુ સ્થિતિ છે તેનો મેળવાશે તાગ , રેમડેસિવર,ઓક્સિ.નાં પર્યાપ્ત પૂરવઠા અંગે ચર્ચા, પોતાના મત વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન મુદ્દે ચર્ચા , હાઇકોર્ટેના નિર્દેશ પર પણ થશે ચર્ચા, ગાંધીનગરમાં 1200 બેડની બનનારી હોસ્પિટલ અંગે ચર્ચા

India/દેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક રિકવરી દેશમાં 2.62 લાખ લોકો થયા કોરોનામુક્ત 24 કલાકમાં નવા કેસ પણ રેકોર્ડબ્રેક દેશમાં વધુ 3.62 લાખ થયાં સંક્રમિત દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 2 લાખ પાર કેરળમાં કેસમાં જંગી ઉછાળોઃ 32,819 કેસ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 66,358 કેસ ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 32,921 કેસ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 14,352 કેસ,ગુજરાતમાં 24 કલાકમાં 170 દર્દીના મોત,24 કલાકમાં 7,803 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 1,27,840 એક્ટિવ કેસ,કુલ કેસનો આંક પહોંચ્યો 5,24,725

Gujarat/પ્રદેશ ભાજપે સંગઠન પ્રભારીઓની કરી નિમણુંક, જિલ્લા-મહાનગરના 41 પ્રભારીઓની નિમણુંક, પ્રત્યેક પ્રભારીને ચાર્જ લઈ પક્ષના સેવાકાર્યમાં જોડાવા આદેશ

Gujarat/મહીસાગરના સંતરામપુરના વેપારી દ્વારા 10 દિવસ માટે 28 એપ્રિલ થી 7 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy