Gujarat Corona Case/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 11,403, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 4,15,972, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 117, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4179, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 341724, રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68754
Gujarat/મહીસાગર સંતરામપુર સબ જેલમાં કોરોનાનો કહેર,સંતરામપુરમાં સબ જેલના 23 કેદીઓને કોરોના,તમામ આરોપીને સંતરામપુર સરકારી હોસ્પિ. ખસેડ્યા
Gujarat/ભાવનગરના વરતેજ પાસે બાળકનો મૃતદેહ મળ્યો,અવાવરૂ જગ્યાએથી બાળકનો વિકૃત અવસ્થામાં મળી લાશ,બાળકની ઉમર 2 વર્ષ આસપાસ હોવાનું અનુમાન,બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિ. ખસેડ્યો,બાળકની ઓળખ સહીતની વધુ તપાસ હાથ ધરી
National/કોરોના વેક્સીન અંગે મહત્વપૂર્ણ નિણર્ય, 1 મેથી 18 વર્ષથી ઉમરના તમામને અપાશે વેક્સિન, અત્યાર સુધી 45 વર્ષથી ઉપરનાને અપાતી હતી વેક્સીન, વેક્સિનેશન ઝડપી બનાવવા લેવાયો નિર્ણય, પીએમ મોદી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
Gujarat/CMના અધ્યક્ષ સ્થાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની બેઠક, અધિક મુખ્ય સચિવ, સચિવ સહિતના ઉચ્ચ અધિકારી હાજર, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો-હોદ્દેદારો રહ્યા હાજર
Gujarat/ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે લીધી વેક્સિન,ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં લીધી વેક્સિન,સીઆર પાટીલે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો,રસીકરણને વેગ આપવા કર્યું આહ્વાન,સીઆર પાટીલની પત્નીએ પણ લીધી વેક્સિન
Gujarat/ડાંગ-વઘઈમાં સ્વૈચ્છિક લોકડાઉન, 21 એપ્રિલથી 25 એપ્રિલ 4 દિવસ સુધી બજારો બપોરે 2 વાગ્યા બાદ રહેશે બંધ