Gujarat/રાજકોટ આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી, મશીનમાં ખામી છે: રાજભા ઝાલા, આપ નેતા રાજભા ઝાલાએ કરી ફરિયાદ
Not Set/વડોદરામાં બે બુથો પર ઇવીએમ ખોટકાયા, છાણીની ગંગારામ શાળા ખાતે ઇવીએમ ખોટકાયુ, મધ્યવર્તી સ્કુલ ખાતેનું ઇવીએમ પણ બંધ પડ્યું, બંને મથકોએ અડધો કલાક મોડું મતદાન શરૂ થયું
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યું મતદાન , અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કર્યું મતદાન , મનીષ દોશીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Gujarat/રાજકોટમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ. ભાજપના MLA અરવિંદ રૈયાણીએ કર્યું મતદાન. સામાકાંઠે શાળા નંબર 72 ખાતે કર્યું મતદાન
National/દિલ્હીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક, PM મોદી પદાધિકારીઓને કરશે સંબોધિત, રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં રાજ્યોનાં એજન્ડા, રાજ્યની તૈયારી પર થશે ચર્ચા
Gujarat/આજે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન, સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, મંતવ્ય ન્યૂઝ પર છ મનપા ચૂંટણીનું મહાકવરેજ