National/હવે પુડુચેરીમાં પણ કોંગ્રેસ સરકાર સંકટમાં, નવ નિયુક્ત ઉપરાજ્યપાલે કર્યો આદેશ, 22મી ફેબ્રુઆરીએ બહુમતી સાબિત કરવા કહ્યું, વિધાનસભામાં વિશ્વાસ મત જીતવો પડશે, કોંગ્રેસના ચાર ધારાસભ્યો છોડી ચૂક્યાં છે પક્ષ, કોંગ્રેસ માટે બહુમતી સાબિત કરવી અઘરી
Not Set/હવે વ્હોટ્સઅપનું ‘આત્મનિર્ભર’ વર્ઝન, ‘સંદેસ’ને પ્રાધાન્ય આપશે કેન્દ્ર સરકાર: સૂત્ર, વ્હોટ્સઅપનું દેશી સ્વરૂપ છે ‘સંદેસ’, ‘સંદેસ’ના બીટા વર્ઝનનું ટેસ્ટિંગ ચાલુ, ટ્વીટર સામે કૂ બાદ હવે વ્હોટ્સઅપ સામે ‘સંદેસ’!, મેપમાય ઈન્ડિયા-ઈસરો મિલાવી ચૂક્યાં છે હાથ
Gujarat/સુરતમાં આવતીકાલે કોંગ્રેસની યોજાનાર રેલી રદ, કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની રેલી રદ, આવતીકાલે બપોરે 2 વાગ્યે યોજાવાની હતી રેલી, રેલીના મેસેજ બાદ વિરોધ કરવાના આપ્યા હતા સંકેત, પાસ દ્વારા રેલીમાં વિરોધ કરવાના આપ્યા હતા સંકેત, અમિત ચાવડા ન આવતા હોવાનું જણાવી રેલી રદ: કોંગ્રેસ, પાસની ચીમકીથી રેલી રદ કરવામાં આવી હોવાની ચર્ચા
Gujarat/છોટાઉદેપુર નસવાડીના વાતાવરણમાં પલટો, નસવાડીના કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદ, હવામાન ખાતાએ આપી છે માવઠાની આગાહી, વાતાવરણમાં પલટો આવતા ખેડુતો ફરી ચિંતીત, કમોસમી વરસાદી વાતાવરણ થતા રોગચાળાનો ભય
Gujarat/દાહોદના કતવારા ગામે કમોસમી વરસાદ, વરસાદ સાથે બરફના કરા પણ પડયા, કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં, કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ
IPL Auction/ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સએ 16.25 કરોડમાં ખરીદ્યો, ક્રિસ મોરીસે યુવરાજનો રેકોર્ડ તોડ્યો, સૌથી મોંઘો ખેલાડી બન્યો