Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

IND vs ENG/બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 178 રનમાં ઓલઆઉટ…ભારતને જીત માટે 420 નો ટાર્ગેટ…રોહિત શર્મા આઉટ

Gujarat/મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મને લઇ ઘમાસાણ, ભાજપ ઉમેદવારે આશિષ જોશીએ મજબૂત વાંધા રજુ કર્યા, દિપક શ્રીવાસ્તવના સમર્થકોનો કચેરીમાં હોબાળો, દિપકના નારાજ સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા,ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરી તોડફોડ

Gujarat/વડોદરાનાં વોર્ડ 12ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ્દ, અપક્ષ ઉમેદવાર રાજુ ઠક્કરનું ઉમેદવારીપત્ર રદ્દ, અધુરી વિગતોને પગલે ચુંટણી અધિકારીએ કર્યું ફોર્મ રદ્દ, ભાજપે ટિકિટ ન આપતા હતા નારાજ રાજુ ઠક્કર , નારાજ થઇ કરી હતી અપક્ષમાંથી ઉમેદવારી

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, એક જ દિવસમાં બધી મતગણતરી રાખવા HCમાં અરજી, અગાઉ HCએ ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા કર્યો હતો આદેશ, જવાબ રજૂ કરવા 6 ફેબ્રુઆરી સુધીનો આપ્યો હતો સમય, ચૂંટણી પંચે બે દિવસ બાદ આજે જવાબ રજૂ કર્યો

Gujarat/સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ પરત ખેંચવાનો મામલો, વિરોધપક્ષના નેતા પ્રફુલ તોગડીયાનું નિવેદન, પાસ અને કોંગ્રેસ સાથે મળી ભાજપને હરાવીશું, પહેલા જેમ ભાજપને હરાવ્યા તેમ પાસ સાથે રહી કામ કરીશું, જે મન દુઃખ અને મતભેદ છે તેનો નિવેડો લાવીશું

Gujarat/રાજકોટ વોર્ડ 1માં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ્દ થવાનો મામલો, કોંગ્રેસે મેન્ડેટ રજૂ કર્યો હોવાનો કોંગ્રેસે કર્યો દાવો, કોંગ્રેસે ચૂંટણી કમિશન સાથેનો પત્ર જાહેર કર્યો, ચૂંટણી અધિકારીનો સહી તેમજ સિક્કા વાળો પત્ર છે, 6 તારીખના રોજ મેન્ડેટ આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ, જ્યારે ફોર્મ ચકાસણી સમયે મેન્ડેટ ન હોવાનું ખુલ્યું હતું

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, AMCની ચૂંટણીમાં કુલ 1704 ફોર્મ ભરાયા , ભાજપમાંથી 818 ઉમેદવારી ફોર્મ ભરાયા , કોંગ્રેસમાંથી 389 ઉમેદવારી ફોર્મ ભરાયા, અપક્ષમાંથી 138 ઉમેદવારી ફોર્મ ભરાયા , અન્યમાંથી 359 ઉમેદવારી ફોર્મ ભરાયા , કૉંગ્રેસ પક્ષના 4 ઉમેદવારના ફોર્મનો થયો સ્વીકાર

Gujarat/વડોદરાનાં ધારાસભ્યની ખુલેઆમ ધમકીનો મામલો, મધુ શ્રીવાસ્તવ સામે પગલાં લેવા મુદ્દે પાટીલનો જવાબ, હજુ મને તમારા મારફત જાણ થઈ છે ઘટના વિશે, કન્ફર્મ થયા બાદ નિર્ણય લેવાશે: સીઆર પાટીલ

Gujarat/ક્ચ્છના મુન્દ્રામાં ક્સ્ટોડિયલ ડેથનો મામલો, પરિજનોએ અંતે યુવકનો મૃતદેહ સ્વીકાર્યો , તમામ આરોપીની તાત્કાલિક થશે ધરપકડ, પોલીસ દ્વારા ખાતરી અપાતાં મૃતદેહ સ્વીકાર્યો , તપાસમાં કોઈ પણ કચાસ નહીં રહે.એસ.પી., જમીન પ્રકરણમાં પોલીસ દ્વારા અપાશે પ્રોટેકશન , આરોપીઓને પકડી પાડવા પોલીસે ખાતરી આપી

Gujarat/અમદાવાદ કોંગ્રેસમાં પણ ભડકો, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ , ધારાસભ્ય પદેથી આપશે રાજીનામુ, બહેરામપુરામાં ટિકિટ વિતરણથી નારાજ , પક્ષપ્રમુખને મળીને આપી શકે છે રાજીનામુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy