Sports/અમદાવાદમાં રમાનારી ભારત-ઈંગ્લેન્ડ સામેની તમામ મેચમાં દર્શકોને અપાશે પ્રવેશ, ત્રીજી ડેનાઈટ ટેસ્ટ પીંક બોલથી રમાશે
Gujarat/વડોદરામાં કોરોના વેક્સિનીની વધુ બે સફાઇકર્મીને આડઅસર, વોર્ડ 9ના બે સફાઇકર્મીને વેક્સિનની આડઅસર, બે સફાઇકર્મીએ રસી લીધા બાદ તબિયત લથડી, નરહરિ (ખાનગી) હોસ્પિટલમાં દાખલ કરાયાં, પરિવારજનોએ કર્યા વેક્સિનના આડઅસરના આક્ષેપ
Gujarat/અમદાવાદમાં બિલ્ડર રમણ પટેલે કરી જામીન અરજી, સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં કરી જામીન અરજી, ગ્રામ્ય કોર્ટમાં વધુ સુનવણી આવતીકાલે હાથ ધરાશે
Budget/પેટ્રોલ-ડીઝલમાં કૃષિ સેસ લાગૂ કરાયો, પેટ્રોલમાં પ્રતિ લિટર 2.5 રૂપિયા કૃષિ સેસ લગાડાયો, ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર સેસ લાગૂ કરાયો, સામાન્ય ગ્રાહકોને નહીં થાય અસર
Gujarat/પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળી બેઠક, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનારને નહિ અપાય ટિકિટ, ઉમેદવારોની યાદી સંદર્ભે મળી બેઠક, ઉમેદવારોની પસંદગી મુદ્દ લેવાયા મહત્વના નિર્ણય, 3 ટર્મ પૂરી કરનારને ટિકિટ નહિ અપાય, કોઇપણ આગેવાનના સગાને ટિકિટ નહિ અપાય
Budget 2021/• ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં • નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં • મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે • મોબાઇલ ફોન અને ચાર્જર વધુ મોંઘા થવાની શકયતા • સોના-ચાંદી સસ્તું થવાની શકયતા • સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ • ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ • લોખંડ-સ્ટીલ સસ્તું થશે • 75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત, 75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં, માત્ર પેન્શનધારક, વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ • સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ • 31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ ટેક્સમાં છુટ • વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ • જમ્મુ-કાશ્મીરમાં ગેસ પાઇપલાઇન યોજના શરૂ કરવામાં આવશે • બેંકો માટે સરકારની મોટી જાહેરાત, સરકારી બેંકોને 22 હજાર કરોડની મદદ • વીમા ક્ષેત્રે સરકારનો મોટો નિર્ણય, FDIમાં 74 % નો વધારો કરાયો • કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત, દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે • 1.10 લાખ કરોડનું રેલ્વે બજેટ, નવી રેલ્વે યોજના 2030 થી શરૂ થશે
Budget/ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહી, વિદેશી મોબાઈલ અને ચાર્જર મોંઘા થશે, સોનું અને ચાંદી સસ્તુ થશે, ચામડાના ઉત્પાદનો સસ્તા થશે, ઈલેક્ટ્રોનિક સામાન પણ થશે મોંઘા, કોપર પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી ઘટાડાઈ
Mumbai/કેન્દ્રીય બજેટને શેરબજારે વધાવ્યું, શેરબજારમાં સેન્સેક્સમાં ઉછાળો , સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઉછાળો , નિફ્ટીમાં 350 પોઇન્ટનો ઉછાળો
Budget/રોકાણકારોને વધુ છુટ અપાશે, માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ, સસ્તા ઘરની લોનની છુટનો સમયગાળો એક વર્ષ વધ્યો, એરક્રાફટ લિઝિંગ કંપનીને ટેક્સમાંથી મુક્તિ