Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વેક્સિનને લઈને સીએમ રુપાણીનું નિવેદન, વેક્સિન લેવાનું ચુકશો નહીં, વેક્સિન લેવા માટે અમે તૈયા, વેક્સિન સુરક્ષિત છે અને લેવી જરૂરી

Gujarat/જૂનાગઢના વંથલી ન.પા.ના પૂર્વ પ્રમુખને 11.50 લાખની રિકવરીનીનોટિસ, ચીફ ઓફિસરે ડસ્ટબીનની ઓફલાઈન ખરીદીને મામલે કર્યો હુકમ, પુર્વ પ્રમુખ અલ્માસ બેન સીરાજ વાજાએ ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ

Gujarat/જૂનાગઢમાં તાપમાનના પારામાં 3 ડિગ્રીનો ઘટાડો એક જ દિવસમાં તાપમાનના પારામાં 3 ડિગ્રીનો ઘટાડો શહેરમાં લઘુતમ તાપમાન 9.8, ભવનાથ તળેટીમાં 7.8 ગિરનાર પર્વત પર 4.8 ડિગ્રી વાતાવરણમાં ભેજ 77 ટકા જોવા મળ્યો

India/બીજા તબક્કામાં પીએમ મોદી લેશે વેક્સિન, કોરોના વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર, 50 વર્ષથી ઉપરના મુખ્યમંત્રીઓને પણ લાગશે વેક્સિન, 50 વર્ષથી ઉપરના ધારાસભ્યો-સાંસદો લેશે વેક્સિન, CM સાથેની બેઠકમાં પીએમ મોદીએ આપ્યું હતું નિવેદન

Gujarat/સુરતના પલસાણા ચોકડી પાસે રીક્ષા- કાર વચ્ચે અકસ્માત, 6 મુસાફરો પૈકી એક ગર્ભવતી મહિલાનું મોત, 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા, કાર ચાલક રિક્ષાને ટક્કર મારીને થયો ફરાર

Gujarat/રાજકોટ મનપામાં સત્તા મેળવવા ભાજપ સક્રિય, આજે કોંગ્રેસના આગેવાનો જોડાઈ શકે ભાજપમાં, એક અથવા 2 કોર્પોરેટર ભાજપનો કેસરિયો ધારણ કરી શકે, ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસ પ્રમુખ આવ્યા મેદાનમાં , અમિત ચાવડાએ કોર્પોરેટરો સાથે કરી વાતચીત ,

Mumbai/સેન્સેક્સે વટાવી 50 હજારની સપાટી, ઐતિહાસિક સપાટીને આંબ્યુ શેરબજાર, કોરોનાની અસર ઓછી થતાં જોવા મળી તેજી, અમેરિકન માર્કેટની ભારતીય શેરબજાર પર અસર,

Gujarat/બનાસકાંઠામાં રીંછ જોવા મળતાં ફોરેસ્ટવિભાગમાં દોડધામ, વડગામના હરદેવાસણા- કાલેડા ગામમાં રીંછના આંટાફેરા, રાત્રિના સમયે રીંછના ફરતા દૃશ્યો થયાં સીસીટીવીમાં કેદ, ફોરેસ્ટ વિભાગને જાણ થતાં રીંછને પકડવાની તજવીજ શરૂ

Gujarat/સાબરકાંઠામાં કારમાં લાગી અચાનક આગ, પ્રાંતિજ -હરસોલ હાઇવે પર કાર સળગી, કાર ચાલકનો થયો આબાદ બચાવ, ચાલક કારમાંથી ઉતરી જતા જાનહાની ટળી, શોટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ

Gujarat/રાજકોટમાં ભાજપ નેતાઓ કોરોના સંક્રમિત, જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ MLAને કોરોના, મનસુખ રામાણી અને બાવનજી મેતલિયાને કોરોના, સરપંચ સંમેલનમાં બંને નેતા હતા ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હતા હાજર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy